Book Title: Shrimad Rajchandra Author(s): Atmanandji Maharaj Publisher: Jaybhikkhu Sahitya TrustPage 28
________________ ની રાજચ% : : ૭ કરવામાં તેઓને અનન્ય સહગ શ્રી મનસુખભાઈને (શ્રીમદ્ના નાના ભાઈ) પ્રાપ્ત થયું હતું. વિ. સં. ૧૯૬૧માં એક મુમુક્ષુની સેવા કરતાં તેમને પ્લેગને રોગ લાગુ પડ્યો અને તેઓને દેહત્સર્ગ થયે. [૪] શ્રીમદ્દ અને શ્રી જેઠાભાઈ ? શ્રીમદુના અલ્પકાળના સાનિધ્યથી પિતાનું આત્મકલયાણ નાની ઉંમરમાં કરનાર આ એક મહાન જિજ્ઞાસુ આત્મા હતા. વિ. સં. ૧૯૪૪માં જ્યારે શ્રીમદ્ મોક્ષમાળા છપાવવા અમદાવાદ આવ્યા ત્યારે શ્રી જેસીંગભાઈના નાના ભાઈ તરીકે તેઓ શ્રીમના પરિચયમાં આવ્યા અને પૂર્વસંસ્કારની બળવત્તરતા અને જ્ઞાનીના બેધને ધારણ કરીને અધ્યાત્મવિકાસ સાથે. શ્રીમદે તેમને સંબોધીને લખેલાં વિશેષણે પરથી તેમની ઉચ્ચ અંતરંગ દશાને આપણને ખ્યાલ આવી શકે છે. ત્રેવીસ વર્ષની યુવાન વયે વિ. સં. ૧૯૪૬માં તેઓએ સ્વર્ગવાસ કર્યો. [૫] શ્રીમદ્દ અને મનસુખભાઈ: મેરબીના રહીશ શ્રી મનસુખભાઈ કરતચંદ મહેતાએ શ્રીમને ચેડા કાળના પરિચયમાં જ્ઞાની તરીકે ઓળખી લીધા હતા, અને શ્રીમદ્ પ્રત્યે તેમને અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ હતી. - શ્રીમદ્દના બેધથી તેઓની સદાચારમાં દ્રઢપણે થિરતા થઈ હતી. વિશાળ શાસ્ત્ર-અધ્યયન, વિદ્વત્તા, સાહિત્યનિપુણતાPage Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50