Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 46
________________ શ્રીમદ્ રાજચના : ૮. સદ્ગુરુ-સરુષ (૧) ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે (૧) કાશ્વસ્વરૂપ (૨) કાગળસ્વરૂપ (૩) પથ્થરસ્વરૂપ. કાષ્ઠસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે, કારણ સંસારરૂપી સમુદ્રને કાસ્વરૂપી ગુરુ જ તરે છે અને તારી શકે છે. કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસારસમુદ્રને પોતે તરી શકે નહીં; પરંતુ કઇ પુણ્ય ઉપાર્જન કરી શકે એ ખીજાતે તારી શકે નહીં. પથ્થરસ્વરૂપ તે પોતે બૂડે અને પરને પણ મૂડાડે કાòસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવ ંતના શાસનમાં છે. : દોહરા ઃ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મા; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉય પ્રયેગ; અપૂર્વી વાણી પરમ શ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૨) સદ્ગુરુનું માહાત્મ્ય : સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાå, નિજ પદના લે લક્ષ. સ્વચ્છંદ્ર મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. જિન પ્રવચન દુ†મ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. (૩) નિરાબાધપણે જેની મનેાવૃત્તિ વહ્યા કરે છે, સ’કલ્પ–વિકલ્પની મતા જેને થઈ છે. પંચ વિષયથી વિરક્તમુદ્ધિના અંકુરા જેને ફૂટથ છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંત

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50