Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 33
________________ ૩૨ : : જૈનદરાન શ્રેણી: ૧-૩ C જિજ્ઞાસુએ જણાવ્યું તીથ કર .ભગવાન પર. ’ શ્રીમદે કહ્યું : ‘તી ́કર પર શ્રદ્ધા રાખા અને શકા કાઢી નાખા. આત્માનું કલ્યાણુ કરશે તે તમને પૃથ્વી સપાટ કે ગાળ, જેવી હશે તેવી, કોઈ હરકત કરશે નહિ,’ * મરણના ભય કચ્છના વતની પદમશીભાઈ એ શ્રીમને એક વખત પૂછ્યું, “ સાહેખજી, મને ભયસંજ્ઞા વિશેષ રહે છે, તે તેના શા ઉપાય ? ” શ્રીમદે પૂછ્યું, “ મુખ્ય ભય શેના રહે છે ? ” “ મરણના, ’’ તે માટે શ્રીમદે કહ્યું, “ મરણ તે આયુષ્યબંધ પ્રમાણે ઃઃ તા થાય છે. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મરણુ તા નથી. તા પછી એના ભય રાખવાથી શા કાયદો ? એ રીતે મન દૃઢ રાખવુ.” આપુને ચેતવ્યા થવાણિયામાં શ્રીમદ્ના ઘરથી થાડે દૂર રહેતા એક ગરાશિયાને ઘેાડા પર બેસી સાંજે ફરવા જવાના નિત્યક્રમ હતા. એ રીતે ગરાશિયા ખાપુ એક વખત ફરવા નીકળ્યા ત્યારે શ્રીમદ્ તેમને સામા મળ્યા.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50