Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ શ્રીમદ્ રાજચન : ૨ આ પ્રથમ તબક્કા દરમિયાન તેઓએ મુખ્યપણે જે નિવૃત્તિક્ષેત્રમાં સત્સંગની અને આત્મસાધનાની આરાધના કરી હતી તેની વિગત આ પ્રમાણે છેઃ સમય નિવૃત્તિક્ષેત્ર વિ. સં. ૧૯૪૭ ભાદરઆસે. રાળજ તથા વવાણિયા વિ. સં. ૧૯૪૮ કાતિક સુદથી માગરાર સુદ વવાણિયા, મોરબી, આણંદ વિ. સં. ૧૯૪૯ – ભાદરવા માસમાં આઠ-દસ દિવસ પેટલાદ તથા ખંભાત વિ. સં. ૧૯૫૧-શ્રાવણથી આસો માસ સુધીને લગભગ બે મહિનાનો સમય વવાણિયા, રાણપુર, ધર્મજ અંતિમ સાધના અને દેહવિલય [વિ. સં. ૧૯૫રથી ૧૯૫૭] આ સમય તેઓશ્રીની ઉગ્ર આરાધનાને કાળ વિશેષપણે ગણી શકાય. ઉપાધિને વેગ તે દરમિયાન એકસરતે ગયે અને બાહ્યાંતર અસંગદશા પ્રગટ કરવાની પિતાની નેમ ઠીક ઠીક અંશે પાર પડી. આ દરમિયાન તેઓ અધ્યયનચિંતન-મનન ઉપરાંત આહારને, વસ્ત્રોને, પ્રસંગે ને,

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50