Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદક તરસ્થી મહત્વનું ને મનનીય માર્ગદર્શન આપીને શ્રાવક–જીવનને સથવારે બની જવાની યોગ્યતા ધરાવતા આ પુસ્તકના સંપાદક – સ્થાનેથી જણાવતા આનંદ થાય છે કે-જાણીના લેખક અને કવિ પૂ. મુનિરાજશ્રી મુકિતપ્રભવિજ્યજી મહારાજની કલમે આલેખાયેલા આ સાહિત્યને, પૂ. પરમકારૂણિક આચાર્યદેવ શ્રીમદ્વિજ્યરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ગીતાર્થ દષ્ટિ – તળેથી પસાર થવાનું સૌભાગ્ય મળ્યું છે. તદુપરાંત પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજ્યકનચન્દ્ર સુરીશ્વરજી મ., પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજ્યમહોદય સુરીશ્વરજી મ. પૂ. મુનિરાજશ્રી કીર્તિયશવિજ્યજી મ. તથા મુનિરાજશ્રી શ્રેયાંસપ્રભાવિયજીમહારાજ આદિ અનેક મુનિવરેએ આ પુસ્તકને સંશાધી આપવાની કૃપા કરી છે. સુબ્રાવક જયંતિલાલ આત્મારામની ભાવનાને સાકાર કરવામાં નિમિત્તમાત્ર બનવાને અમને અવસર મળે, અને એના દ્વારા આ રીતના સ્વાધ્યાયમાં સહભાગી બનવાનું ભાગ્ય મળ્યું – એને આનંદ નાનેસને નથી. આ આનંદની અનુભૂતિને શબ્દદેહ આપતા અંતે એટલી આશા વ્યક્ત કરવાની કે – શ્રાવકે શું કરવું જોઈએ નું વાંચન – મનન શ્રાવકના દિલમાં સાચાં જૈનત્વનું જાગરણ કરી જાય એને એના અંતરમાં એક ભાવનાગીત સનત ચૂંટાતું રહે - સંયમ કબડી મિલે સસનેહી પ્યારા ! નગીનભાઈ પૌષધશાળા – મુનિ હેમભૂષણ વિજય પાટણ, આસો સુદ ૧૦ –મુનિ દિવ્યભૂષણ વિજય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 246