Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 7
________________ સ્વ, શ્રી રતીલાલ લક્ષમીચંદ શાહ ( આબાવાળા ) શ્રી. બચુભાઈ ગુલાબચંદ દોશી ( જામનગરવાળા ) જેમને જીવનમાં સભ્યતા-સૌમ્યતા-સાદાઈસદાચાર અને સત્ય, માનવ સેવા, ધર્મ પ્રત્યેની શુભ લાગણીઓથી ભરપૂર એવા ઉચ્ચ વૃત્તિ વારસામાં આપી, આપના ઉજજવળ અને પવિત્ર આત્મા જ્યાં હો ત્યાં ચિર શાંતી પામે. પત્નિ કમળાબેન, પુત્ર ભૂપેન્દ્ર શાહ | પુત્રવધુ વિલાશ શાહ પુત્રી અરુણા થા કુટુંબ પરિવાર શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંધ ઘાટકોપરના (હિં ગવાલા લેન) માનદ્ ટ્રસ્ટી તથા ઉપપ્રમુખ. જોમવંતા જુસ્સેદાર યુવાનની માફક ફુર્તિથી શ્રી ઘાટકોપર સંધની વિવિધ શુભ પ્રવૃત્તિઓમાં તન, મન અને ધનથી પોતાને સચોટ સાથ સહકાર આપી રહ્યા છે. પૂ. સાધુ-સાધ્વીજીઓ પ્રત્યે માન આદરભાવ ધરાવતા શ્રી બચુભાઈ ઉદાર હાથે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં દ્રવ્યનો સદુપયોગ કરે છે. 8 શ્રી અમૃતલાલ વલભજી ટીબડીયા બોરીવલી છે. સરળ, સ્વભાવી ઉદાર સજન શ્રી સંધ સેવા તે માટે હમેશા તત્પર હોય છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 952