Book Title: Shaddravya Vichar Part 2 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir લંબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સંબંધી વિવેચન છે. વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદ-ભજનતે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદોને સારા વિચારણીય છે. અનેકાન્ત દૃષ્ટિથી, હદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પચ્ચવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે. માત્ર વાંચકેના હિતાર્થે ઉદાર ગ્રહસ્થાની સહાયવડે, કેઈપણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં ઓછામાં ઓછી કીમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે ઓછી કીંમત છતાં છપાઈ– કાગળ–અંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્દ ઉપરાંત વધુ પ્રચારાર્થે–પ્રભાવના વિદ્યાથીઓને ઈનામ, અને ભેટ આપનાર માટે વધુ નકલે મંગાવનારને (શીલીકમાં હોય તો) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે. www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 254