Book Title: Shabdarupavali Author(s): Rushabhchandrasagar Publisher: Purnanand Prakashan View full book textPage 7
________________ દ્વિતીય આવૃત્તિ વેળાએ.... શબ્દ રૂપાવલીની માત્ર ૧-૧ વર્ષના ટૂંકા ગાળામાં અનેક સુધારા-વધારા સાથે દ્વિતીયાવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે તે આનંદની વાત છે. અભ્યાસુઓને ઉપયોગી બનેલી આ પુસ્તિકાની સતત માં પુનઃ પ્રકાશન માટે પ્રોત્સાહિત કર્યા છે. જે પણ પૂજ્યો-પંડિત એ સૂચનો જણાવ્યા છે તે આવકાર્યા છે. આ આવૃત્તિમાં ઘાતુના કર્મણિ રૂપોને સમાવી લીધા છે. દરેક શબ્દ -ધાતુના પાઠ નં. તથા તે રૂપો ક્યા શબ્દ પ્રમાણે ચાલે છે, તે પણ જણાવ્યું છે તેમજ શબ્દરૂપોની સરલતા અને સમાનતા દર્શાવતાં પરિશિષ્ટનો પણ ઉમેરો આ દ્વિતીયાવૃત્તિમાં કરેલ છે. જેથી અભ્યાસુને વિરોષ ઉપયોગી બનશે. સૂચન અને અભિપ્રાય મોકલનાર સહુના સૌજન્યભાવની અનુમોદના. • પ્રકાશક તૃતીય આવૃત્તિ વેળાએ... શબ્દ રૂપાવલીની ત્રીજા વર્ષમાંજ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવાની ફરજ પડી તેજ પુસ્તકની ઉપયોગિતા જણાવે છે. દ્વિતીયાવૃત્તિમાં કોઈપણ જાતના ફેરફાર વિનાજ આ આવૃત્તિ પ્રકાશિત કરીએ છીએ. સંસ્કૃત ભાષામાં પ્રવેશ કરનાર પુણ્યાત્મા આ પુસ્તકનો વધુને વધુ ઉપયોગ કરી સંસ્કૃત ભાષાના બળે જિનામના તત્વોને પામે તે કામના સહ.... - પ્રકાશ ૦ વિનમ્ર વિનંતિ ૦ પુસ્તિકાની શુદ્ધિ-વૃદ્ધિ-સમૃદ્ધિ અંગે સૂચનો સ્વીકાર્ય-આવકાર્ય છે. Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 128