SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય આવૃત્તિ વેળાએ.... શબ્દ રૂપાવલીની માત્ર ૧-૧ વર્ષના ટૂંકા ગાળામાં અનેક સુધારા-વધારા સાથે દ્વિતીયાવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે તે આનંદની વાત છે. અભ્યાસુઓને ઉપયોગી બનેલી આ પુસ્તિકાની સતત માં પુનઃ પ્રકાશન માટે પ્રોત્સાહિત કર્યા છે. જે પણ પૂજ્યો-પંડિત એ સૂચનો જણાવ્યા છે તે આવકાર્યા છે. આ આવૃત્તિમાં ઘાતુના કર્મણિ રૂપોને સમાવી લીધા છે. દરેક શબ્દ -ધાતુના પાઠ નં. તથા તે રૂપો ક્યા શબ્દ પ્રમાણે ચાલે છે, તે પણ જણાવ્યું છે તેમજ શબ્દરૂપોની સરલતા અને સમાનતા દર્શાવતાં પરિશિષ્ટનો પણ ઉમેરો આ દ્વિતીયાવૃત્તિમાં કરેલ છે. જેથી અભ્યાસુને વિરોષ ઉપયોગી બનશે. સૂચન અને અભિપ્રાય મોકલનાર સહુના સૌજન્યભાવની અનુમોદના. • પ્રકાશક તૃતીય આવૃત્તિ વેળાએ... શબ્દ રૂપાવલીની ત્રીજા વર્ષમાંજ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવાની ફરજ પડી તેજ પુસ્તકની ઉપયોગિતા જણાવે છે. દ્વિતીયાવૃત્તિમાં કોઈપણ જાતના ફેરફાર વિનાજ આ આવૃત્તિ પ્રકાશિત કરીએ છીએ. સંસ્કૃત ભાષામાં પ્રવેશ કરનાર પુણ્યાત્મા આ પુસ્તકનો વધુને વધુ ઉપયોગ કરી સંસ્કૃત ભાષાના બળે જિનામના તત્વોને પામે તે કામના સહ.... - પ્રકાશ ૦ વિનમ્ર વિનંતિ ૦ પુસ્તિકાની શુદ્ધિ-વૃદ્ધિ-સમૃદ્ધિ અંગે સૂચનો સ્વીકાર્ય-આવકાર્ય છે. Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004606
Book TitleShabdarupavali
Original Sutra AuthorN/A
AuthorRushabhchandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages128
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy