SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમને સફળ-સાર્થક બનાવીએ... ભાષા એ એક વિચાર પ્રગટ કરવા માટેનું સબળ માધ્યમ છે. માઝમ જેટલું સારું એટલી ગતિ તેજ થાય, ભાષા પરનું પ્રભુત્વ સંપાદન થાય તો તે તે ભાષામાં લખાચેલા સાહિત્યમાં ગતિ-પ્રગતિ સ્ટેજમાં થાય. આપણે ત્યાં હિંમતી તાત્ત્વિક બોદથી ભલા ગ્રન્થો મુખ્યત્વે સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જ રચાએલા મળે છે. જે ભાષાના જ્ઞાન વડે તે તે વિષયનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. કોઈપણ ભાષાનો પાયો તેનું વ્યાકરણ છે. જે વ્યાકરણને દઢ બનાવવું હોય તો તેના શબ્દરૂપો ધાતરૂપોનું ઠોસ જ્ઞાન હોવું જરૂર છે. મુનિરાજશ્રી ઋષભચંદ્રસાગરજીએ સંસ્કૃત ભાષાના પ્રાથમિક તબક્કાના વિદ્યાર્થીને કૅન્દ્રમાં રાખી જે શબ્દોનામોના રૂપો એક સાથે નાની પુસ્તિક રૂપે આપ્યા છે. સાચવવામાં સરળ પડે તે પુરાઉના સ્વામી થનારા જલ્દી મળે છે. પણ પુસ્તકની ઉપાદેયતાનું કા૨ણ છે. આવા પ્રયાસ થવા જ જોઈએ. થતા રહેવા જ જોઈએ. જેથી વિદ્યાર્થીમાં એ ભણવાનો ઉત્સાહ વધતો રહેં છે. સ્ત્રના અભ્યાસથી સંસ્કૃત ભાષામાં પ્રવેશ સુગમસરળ બને છે. અને એ સતે વિદ્યાર્થીઓ આ પુસ્તિકાને ભણવામાં ઉપયોગમાં લઈને મુનિરાજતા શ્રમને સાર્થક બનાવે એજ. દેવકીનંદન ઉપાશ્રય પ્રધુમ્નસૂરિ. શત્ પૂર્ણિમા વિ.સં. ૨૦૫૮ IV Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004606
Book TitleShabdarupavali
Original Sutra AuthorN/A
AuthorRushabhchandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages128
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy