Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ અનુપમ વરદાન : પ્રેક્ષાધ્યાન વર્તમાન યુગ અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયના યુગ છે. આજે યાગ અને અધ્યાત્મ-સાધનાનું મહત્ત્વ વૈજ્ઞાનિક સિદ્ધાંતાના સૌંદર્ભમાં ખૂબ વધી ગયું છે. યોગ અને અધ્યાત્મ-સાધનાની ચર્ચા આજે ફક્ત ભારતમાં જ નહીં, પર`તુ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે. ફક્ત ચર્ચા જ નહિ પરતુ તેના પ્રયાગ અને પરીક્ષણ પણ ઠેર ઠેર જોવા મળે છે. યોગસાધનાની લોકપ્રિયતા તેમજ પ્રભાવે એને જીવન-વિજ્ઞાનનું અભિન્ન અંગ બનાવી દીધુ છે. ખૂબ વસ્તીવાળાં શહેરમાં અવરજવર, મેાંધવારી, દૈનિક જરૂરિયાતાની વસ્તુએ પ્રાપ્ત કરવાની મુશ્કેલી, પાણી અને હવાનું પ્રદૂષણું વગેરે સમસ્યાઓએ વ્યક્તિનુ જીવન સતત તનાવભર્યું કરી દીધુ છે. એ પણ એટલું જ સાર્વત્રિક સત્ય છે, તથ્ય છે કે માનસિક તનાવ આધુનિક જીવનપદ્ધતિનું એક અભિન્ન અંગ બની ગયું છે. ઘણી જ વ્યક્તિઓ નિરાશ, હતાશ થઈ એલ. એસ. ડી. વગેરે માદક પદાર્થોથી તેનુ સમાધાન શોધવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. તેનાથી તે સમસ્યાની આગ અધિક ભભૂકી ઊઠી છે. તેના જ પરિણામે મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના અસાધ્ય રોગો, પાગલપણું અને આત્મહત્યાની પ્રતિવર્ષ વધતી જતી સ`ખ્યા એ ચિંતાના વિષય થઈ ગયા છે. આ બધી જ સમસ્યાઓનું સમાધાન આપણી અંદર જ મેાજુદ છે, જે બીજી ઔષધિઓ કરતાં વધારે શક્તિશાળી છે અને તે છે ધ્યાનાભ્યાસ. જો આપણી અંદર રહેલી આ શક્તિને યાગ અને 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64