Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ D ૨. પ્રેક્ષા-અ-વ્યંજના D - ‘પ્રેક્ષા' શબ્દ ‘ર' ધાતુથી બનેલા છે. તેના અથ છે‘જોવું.' ત્ર + ફેક્ષા = પ્રેક્ષા. તેના અથ છે ખૂબ ઊંડાણમાં ઊતરીને જોવું. વિપશ્યનાના અ` પણ તે જ છે. જૈન સાહિત્યમાં પ્રેક્ષા અને વિપશ્યના ધ્યાન એ બંને શબ્દોને ધ્યાન માટે વિનિયાગ થાય છે. પ્રેક્ષાધ્યાન અને વિપશ્યના-ધ્યાન એ અંને શબ્દોના આ ધ્યાન પદ્ધતિને માટે ઉપયાગ થાય છૅ, પરંતુ વિપશ્યના-ધ્યાન એ નામ બૌદ્ધોની ધ્યાન-પદ્ધતિ માટે પ્રચલિત છે, તેથી જૈનાની ધ્યાન-પદ્ધતિ માટે ‘પ્રેક્ષા ધ્યાન’ નામની પસંદગી કરવામાં આવી. દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યુ છે, ‘પિવવત્ ામq[ ??-~~આત્મા દ્વારા આત્માની સ`પ્રેક્ષા કરો. સ્થૂળ મન દ્વારા સૂક્ષ્મ મનને જુએ. સ્થૂળ ચેતના દ્વારા સૂક્ષ્મ ચેતનાને જુએ. ‘જુએ’ ધ્યાનનું મૂળ તત્ત્વ છે. એટલા માટે તે ધ્યાન-પદ્ધતિનું નામ પ્રેક્ષા ધ્યાન' રાખવામાં આવ્યુ છે. . ‘જાણવું' અને ‘જોવું' ચેતનાનું લક્ષણ છે. આવૃત્ત ચેતનામાં જાણવાની અને જોવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. તે ક્ષમતાને વિકસિત કરવાનું સૂત્ર છે-‘જાણા અને જુએ ' ભગવાન મહાવીરે સાધનાનાં જે સૂત્ર આપ્યાં છે, તેમાં 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64