Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ છે. અજ્ઞાનવશ આપણે અશાંતિને તેમાં આરેપ કરીએ છીએ. ફૂલમાં ગંધ છે. હવાથી તે બહુ જ દૂર સુધી ફેલાય છે. શું ગંધને ચંચળ કહી શકાય? ના, હવાના સંગથી ગંધને ફિલા થાય છે. તેવી જ રીતે મન રાગના રથ પર ચઢીને ફેલાય છે. જે મનમાં રાગ કે આસક્તિ નથી તે મન ચંચળ થતું નથી. એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે” આ ઉપદેશગાથા છે, પરંતુ અભ્યાસની કુશળતા વગર એ કેવી રીતે શક્ય છે કે વ્યક્તિ એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે ? મન એટલું ચંચળ અને મહગ્રસ્ત છે કે માનવી એક ક્ષણ માટે પણ અપ્રમત્ત રહી શક્તા નથી. આ અપ્રમાદની સાધના વળી શું છે? અપ્રમાદનું આલંબન શું છે, જેની મદદથી કેઈપણ વ્યક્તિ અપ્રમત્ત રહી શકે છે? પ્રેક્ષા–ધ્યાન અપ્રમાદની જ સાધના છે, જેનાં મુખ્ય બાર અંગ છેઃ ૧. કાર્યોત્સર્ગ ૭. વર્તમાન ક્ષણ–પ્રેક્ષા ૨. અંતર્યાત્રા ૮. વિચાર-પ્રેક્ષા અને સમતા ૩. શ્વાસપેક્ષા ૯. સંયમ ૪. શરીરપ્રેક્ષા ૧૦. ભાવના ૫. ચૈતન્ય-કેન્દ્રપ્રેક્ષા ૧૧. અનુપ્રેક્ષા ૬. લેડ્યા ધ્યાન (રંગધ્યાન) ૧૨. એકાગ્રતા Jain Education International For Privateqersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64