Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ જાગૃત કરવી, ગતિ આપવી અને તે સિદ્ધ કરવી. માટે જ સાધકને ભેજન કરવા અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. અને કયું ભેજન શું પરિણામ લાવે છે તેનું પણ તેને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ૫. મૌન– - ઉપસંપદાનું પાંચમું સૂત્ર છે-મિતભાષણ અથવા મૌન– બોલવું એ માટે જરૂરી છે કે આપણે જન–સંપર્કમાં છીએ. બેયા વગર રહી શકાતું નથી. પરંતુ સંયમપૂર્વક ઓછું બેલિવું તે સાધના છે. તેને અર્થ એ નથી કે જીવનભર મૌન જ રહેવું. બિનજરૂરી, અનાવશ્યક ન બેલ, બલવું જ પડે તે ધીમેથી બેલે. આ મધ્યમ માર્ગ સારે છે. તેના દ્વારા વ્યવહારથી અલગ પણ નથી પડી જવાતું અને શક્તિને અપવ્યય પણ નથી થતું. મિતભાષણ, ઓછું બેલવું સાધનાનું મહત્વપૂર્ણ અંગ છે. તેનાથી શક્તિને સંચય થાય છે. Jain Education International For Private &59 sonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64