________________
તેમ જ કર્યતંતુઓની ક્ષમતાને વિકાસ કરી શકાય છે. પરિણામે જ્યાં ચેતના પર આવેલ આવરણ દૂર થાય છે, ત્યાં સાથે જ પ્રાણશક્તિ, જ્ઞાનતંતુ તેમજ કર્મતંતુને પર્યાપ્ત ઉપગ તથા માંસપેશીઓ કે રક્ત-સંચાર (Blood Circulation)ની ક્ષમતામાં સંતુલનના માધ્યમથી અભિષ્ટ માનસિક તેમ જ શારીરિક લાભ પ્રાપ્ત કરી શકાય છે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org