Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ D ૧૬. ઉપસંપદા સાધનાની શરૂઆત કરવાની, પૂર્વે બધા જ સાધક સુખાસનમાં બેસીને શ્રદ્ધાંજલિ આપીને પ્રેક્ષાધ્યાનની ઉપસમ્પરા સ્વીકારે છે. શરીરને શિથિલ અને મનને તનાવમુક્ત કરીને નીચે પ્રમાણેનાં સૂત્રોનું ઉચ્ચારણ કરે છે? મભુમિ ગરબાઇ !” હું પ્રેક્ષા-ધ્યાનની આરાધના માટે ઉપસ્થિત થયેલ છું. “ રવવંજ્ઞાનિ .” હું અધ્યાત્મ-સાધનાને માર્ગ સ્વીકારું છું. “સમ્મત્ત ૩સંપન્નાન” હું અંતર્દર્શનની ઉપસંપદાને સ્વીકાર કરું છું. હું આધ્યાત્મિક અનુભવની ઉપસંપદાને સ્વીકાર કરું છું. આ પ્રેક્ષાધ્યાનની ઉપસંપદા છે. તેનાં પાંચ સૂત્ર છે. તેનું પ્રથમ સૂત્ર છે : ભાવક્રિયા ૧. ભાવકિયા. ભાવદિયાના ત્રણ અર્થ છે: ૧. વર્તમાનમાં છવું. ૨. જાણીને (સમજણપૂર્વક) કરવું. ૩. સતત અપ્રમત્ત રહેવું. 54 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64