SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ જ કર્યતંતુઓની ક્ષમતાને વિકાસ કરી શકાય છે. પરિણામે જ્યાં ચેતના પર આવેલ આવરણ દૂર થાય છે, ત્યાં સાથે જ પ્રાણશક્તિ, જ્ઞાનતંતુ તેમજ કર્મતંતુને પર્યાપ્ત ઉપગ તથા માંસપેશીઓ કે રક્ત-સંચાર (Blood Circulation)ની ક્ષમતામાં સંતુલનના માધ્યમથી અભિષ્ટ માનસિક તેમ જ શારીરિક લાભ પ્રાપ્ત કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy