Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ નિમિત્તથી નથી થઈ શકતું. જે પેાતાના નિશ્ચયમાં એકનિષ્ઠ હાય છે તે જ મહાન કાય સિદ્ધ કરી શકે છે. સંયમથી જીવ આસત્ર (ખરાબ વૃત્તિઓ)ના નિરેષ કરી શકે છે. સંયમનું ફળ અનાથ છે. જેમાં સંયમની શક્તિ વિકસિત થઈ ચૂકી છે, તેમાં વિજાતીય દ્રવ્યને પ્રવેશ થઈ શકતા નથી. સંયમી મનુષ્ય બહારનાં દુખાણાને વશ થતા જ નથી, પ્રભાવિત પણ નથી થતુ. સંયમનું સૂત્ર છેદરેક કામ સમયસર કરો. દરેક કામ નિશ્ચિત સમયે કરે, જો તમે નવ વાગે ધ્યાન કરતા હા કે કરે છે અને પ્રતિદિન તે જ સમયે ધ્યાન કરી છે, મનની કોઈ પણ બીજી માંગના સ્વીકાર નથી કરતા, તે તમારી સંયમ–શક્તિ પ્રબળ થઈ જશે. સંયમ એક પ્રકારને કુંભક છે. કુંભકમાં જેવી રીતે શ્વાસના નિરાધ થાય છે તેવી રીતે સંયમમાં ઇચ્છાને નિરાધ થાય છે. 'ડી, ગરમી, ભૂખ-તરસ, બીમારી, ગાળા, મારપીટ મારા-મારી આ બધી જ ઘટનાઓને સહન કરી. આ ઉપદેશ નથી, સંયમના પ્રયાગ છે. ઠંડી લાગે છે ત્યારે મન ગરમ કપડાંની કે સગડી વગેરેની માંગ કરે છે. ગરમી લાગે છે તેા મન ડૅંડાં દ્રવ્યાની માંગ કરે છે. સંયમના પ્રયોગ કરનાર તે માંગાની ઉપેક્ષા કરશે, મનની માંગને જાણી લેશે, જોઇ લેશે પણ તેને પૂરી નહીં કરે. એવું કરતાં કરતાં મન માંગ કરવાનું મૂકી દેશે. પછી જે કઈ થશે તે સહજ ભાવથી સહન કરી શકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 45

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64