Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ આપણે શ્વાસ લેતી વખતે “શ્વાસ લઈ રહ્યા છીએ એ અનુભવ કરે જઈએ, તેની જ સ્મૃતિ રહેવી જોઈએ. મનને બીજી કોઈ પણ પ્રવૃતિમાં ન જવા દેવું જોઈએ. તે શ્વાસમય થઈ જાય, તેને માટે જ સમર્પિત થઈ જાય. શ્વાસની ભાવકિયા જ શ્વાસ-પ્રેક્ષા છે. આ નસકેરાંની અંદર પણ થઈ શકે છે અને ધાસના પૂર્ણ આવાગમન પર પણ થઈ શકે છે. શ્વાસના વિભિન્ન આયા અને વિભિન્ન રૂપને પણ જોઈ શકાય છે. શ્વાસપ્રેક્ષાના અનેક પ્રયોગ છે: દીર્ઘ શ્વાસ પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસપેક્ષા, સૂક્ષ્મ શ્વાસપેક્ષા વગેરે. દીઘ શ્વાસ-એક્ષાઃ પ્રેક્ષાધ્યાનને અભ્યાસ કરનાર સૌથી પ્રથમ શ્વાસની ગતિને બદલે છે, તે પિતાના શ્વાસને દીર્ઘ બનાવે છે. સામાન્ય રીતે મનુષ્ય એક મિનિટમાં ૧૫ થી ૧૭ શ્વાસ લે છે. દીર્ઘ શ્વાસપ્રેક્ષાના અભ્યાસથી આ સંખ્યા ઘટાડી શકાય છે. સાધારણ અભ્યાસ કર્યા પછી આ સંખ્યા એક મિનિટમાં દસથી પણ ઓછી થઈ શકે છે અને વિશેષ અભ્યાસ પછી, પ્રયત્નથી તેને વધારે છે કરી શકાય છે. શ્વાસને મંદ કે દીર્ઘ કરવાને માટે તનુપટ-ઉદરપટલની માંસપેશીઓને ગ્ય ઉપગ પણ કરી શકાય છે.૧ ૧. દીર્ધ શ્વાસની પ્રક્રિયાને શરીર-વિજ્ઞાનના આધાર પર વિસ્તારથી સમજવા માટે જુઓ, પ્રિક્ષાધાનઃ શ્વાસપ્રેક્ષા' જીવનવિજ્ઞાન ગ્રન્થમાળા, પુ૫ : ૩. Jain Education International For Privat 25 ersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64