Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ આવ્યા. તે ચર્ચાનું સંક્ષિપ્ત સંકલન “તુમ બનત્ત શરૂ aોત પુસ્તકમાં પ્રાપ્ય છે. - કેટલીયે શતાબ્દીઓથી વિચ્છિન્ન થઈ ગયેલી ધ્યાનપદ્ધતિ તથા ધ્યાન–પરંપરાની શેને માટે કરેલા તમામ પ્રયત્ન સંપૂર્ણ સિદ્ધ ન થયા. જેમ જેમ થેડાં થોડાં રહસ્ય સમજાતાં ગયાં, તેમ તેમ તે તરફના પ્રયત્ન તીવ્ર કરવાની જરૂરત ઊભી થઈ. વિ. સં. ૨૦૨æાં લાડનૂમાં એક માસના સાધના સત્રનું આયોજન કરવામાં આવ્યું. તે પછી વિ. સં. ૨૦૨૯-૨૦૩૧માં ચૂ૩, રાજગઢ, હિસાર અને દિલ્હી, આ ચારે સ્થળોએ દસ-દસ દિવસનાં સાધના-સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ બધાં જ સાધનાસત્રિો “તુલસી અધ્યાત્મ નીડમ' જૈન વિશ્વભારતીના તત્વાવધાનમાં અને આચાર્ય તુલસીના સાંનિધ્યમાં કરવામાં આવ્યાં. આ શિબિરેએ સાધનાનું પુષ્ટ વાતાવરણ નિર્મિત કર્યું. અનેક સાધુસાધ્વીઓ આ વિષયમાં વિશેષ અભ્યાસ અને પ્રયોગ પણ કરવા માંડયાં. વિક્રમ સંવત ૨૦૩રના જયપુર ચાતુર્માસમાં પરંપરા ગત જૈન ધ્યાનને અભ્યાસકમ નિશ્ચિત કરવાને સંક૯પ પણ કરવામાં આવ્યું. અમે આચાર્યશ્રીના સાંનિધ્યમાં ધૂણી ધખાવી અને સંકલ્પપૂર્તિને પ્રયત્ન શરૂ થયું. અમે ધ્યાનની આ અભ્યાસ પદ્ધતિનું નામ “પ્રેક્ષા–ધ્યાન રાખ્યું. તેની પાંચ ભૂમિકા નક્કી કરવામાં આવી. પ્રેક્ષા ધ્યાન–પદ્ધતિ'ના વિકાસને આ સંક્ષિપ્ત ઈતિહાસ છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64