Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ — ૧. વિકાસ-વૃત્ત G જૈન સાધકોની ધ્યાનપદ્ધતિ કઈ છે ? આ પ્રશ્ન કાર્ય ખીજાએ નથી પૂછો, પણ સ્વયં આપણે પોતે જ પાતાની જાતને પૂછ્યો છે. વિ.સં. ૨૦૧૭માં આ પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો અને તેના ઉત્તરની શેાધ આર'ભાઈ, ઉત્તર એ ક્રિશામાંથી પ્રાપ્ત કરવાના હતા : એક આચાર્ય પાસેથી અને બીજો આગમામાંથી. આચાર્ય શ્રીએ માગ દશ ન આપ્યું અને મને પ્રેરિત કર્યા કે આગમમાંથી જ તેના વિશદ ઉત્તર પ્રાપ્ત કરી શકાશે. આગમ-સાહિત્યમાં ધ્યાન-વિષયક કોઈ સ્વતંત્ર આગમ પ્રાપ્ત નથી. નંદીસૂત્રની ઉત્કાલિક આગમોની સૂચિમાં ધ્યાન-વિભક્તિ’નામના આગમના ઉલ્લેખ છે, પર`તુ તે આજે પ્રાપ્ય નથી. આ સ્થિતિમાં અમે પ્રાપ્ય આગમ-સાહિત્યમાં આપેલાં ધ્યાન-વિષયક પ્રકરણાનું અધ્યયન શરૂ કર્યું અને સાથે સાથે તેના વ્યાખ્યાનગ્રંથા તથા ધ્યાન-વિષયક ઉત્તરવતી સાહિત્યનું ખૂબ ઊ’ડાણથી અધ્યયન કર્યુ. આ અધ્યયનથી જે કાંઈ ઉપલબ્ધ થયું, તેના આધારે ધ્યાનની એક રૂપરેખા ઉત્તરાધ્યયન’ની ટિપ્પણીઓમાં પ્રસ્તુત કરવામાં આવી. વિક્રમ સંવત ૨૦૧૮માં આચાર્ય શ્રીએ ‘મનેડનુશાસનમ’ની 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64