________________
કરતાં સૂક્ષમ શરીરને જોવા માંડશે. જે અંદરના સત્યને બરાબર નિહાળી શકે છે, જોઈ લે છે તેનામાં બહારના સત્યને જોવાની ક્ષમતા પિતાની જાતે જ આવી જાય છે.
જોવાનું તે છે, જ્યાં ફક્ત ચૈતન્ય સક્રિય બને છે. જ્યાં પ્રિયતા અને અપ્રિયતાને ભાવ આવી જાય, રાગ અને દ્વેષ ઓગળી જાય ત્યાં જેવું ગૌણ બને છે. આ વાત “જાણવા માટે પણ લાગુ પડે છે.
આપણે પહેલાં જોઈએ છીએ, પછી જાણીએ છીએ. તેને આ રીતે સ્પષ્ટ કહી શકાય કે જેમ જેમ આપણે ઊંડાણથી જોઈએ તેમ તેમ જાણીને આગળ વધીએ છીએ, મનથી જેવું પશ્યના છે. ઈન્દ્રિયસંવેદનથી શૂન્ય ચૈતન્યને ઉપગ જેવું અને જાણવું છે.
જે પ્રેક્ષક છે, દષ્ટા છે તેને દશ્ય તફને દષ્ટિ કેણ જ બદલાઈ જાય છે.
મધ્યસ્થતા કે તટસ્થતા પ્રેક્ષાનું જ બીજું સ્વરૂપ છે. જે જુએ છે (આત્મનિરીક્ષણ કરે છે) તે સમ રહે છે. તે પ્રિય પ્રત્યે રાગ રેજિત નથી થતું કે અપ્રિય પ્રત્યે દ્વેષપૂર્ણ નથી બનતે. તે પ્રિય અને અપ્રિય બન્નેની ઉપેક્ષા કરે છે. બનેને નિકટભાવે જ જુએ છે. અને તેથી તે તેના પ્રત્યે સમ, મધ્યસ્થ કે તટસ્થ રહી શકે છે. ઉપેક્ષા કે મધ્યસ્થ. તને પ્રેક્ષાથી અલગ કરી શકાતાં નથી. “જે આ મહાન લેકની ઉપેક્ષા કરે છે–તેને નિકટતાથી જુએ છે, તે અપ્રમત્ત વિહાર કરી શકે છે”
૧. આયારે ૩/૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org