Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ રચના કરી. મેં પ્રથમ તેના અનુવાદ કર્યાં અને વિ. સં. ૨૦૨૪માં તેના પર વિસ્તૃત વ્યાખ્યા કરી. તેમાં જૈન સાધનાપદ્ધતિનાં થાડાં રહસ્યા ઉદ્ઘાટિત થયાં. વિ. સં. ૨૦૨૮માં આચાર્ય શ્રીના સાંનિધ્યમાં સાધુ-સાધ્વીએની વિશાળ પરિષદમાં જૈન યાગના વિષયમાં પાંચ પ્રવચન થયાં તેમાં એ દૃષ્ટિકોણ પ્રત્યે થોડી વધારે સ્પષ્ટતા થઈ. તે ચેતનાનું ઊર્ધારહણ” પુસ્તકમાં પ્રકાશિત છે. ભગવાન મહાવીરની પચ્ચીસમી નિર્વાણુ શતાબ્દીના વર્ષોમાં “મહાવીર શ્રી સાધના વા રહસ્ય” પુસ્તક પ્રકાશિત થયું. તેથી એ બધા જ પ્રયત્ને તે જ પ્રશ્નના ઉત્તર પ્રાપ્ત કરવાની દિશામાં જ ચાલી રહ્યા છે. તે પ્રશ્નનું બીજ વિક્રમ સંવત ૨૦૧૨ના ઉજ્જૈન ચાતુર્માસમાં વાવવામાં આવ્યુ. ત્યાં આચાર્ય'શ્રીના મનમાં સાધના-વિષયક નવી પદ્ધતિ લાવવાના વિચાર પણ ઉદ્ભવ્યેા. ‘કુશળ સાધના” આ નામથી થોડાં અભ્યાસસૂત્ર નક્કી કરવામાં આવ્યાં અને સાધુ-સાધ્વીએએ તેને અભ્યાસ શરૂ કર્યાં. સાધનાના ક્ષેત્રમાં આ પ્રથમ કિરણ હતું. તેનાથી કાંઈ વિશેષ નહી', પણ થોડા વધારે પ્રકાશ તા જરૂર મળ્યા. તે પછી અનેક નાના નાના પ્રયત્ન પણ ચાલુ જ રહ્યા. વિ. સ. ૨૦૨૦ની સદીમાં મર્યાદા મહાત્સવના અવસર પર પ્રણિધાન કક્ષના પ્રયાગ કરવામાં આવ્યા હતેા. દસ દિવસના તે સાધના-સત્રમાં સાધુ સાધ્વીઓએ ખૂબ જ મોટી સખ્યામાં ભાગ લીધો, તેમાં જૈન યાગ' પર પૂરતા પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી. ‘ભાવ ક્રિયા'ના પણ વિશિષ્ટ પ્રયાગા કરવામાં 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64