Book Title: Pravachan Parikamma Part 02
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 6
________________ qIL એમનું સ્મરણ અમારું પ્રાથમિક માંગલિક છે. એમની દિવ્યકૃપા એ અમારું આશ્વાસન છે. અમારું મસ્તક એમના ઉપકારના ઋણથી નમી ગયું છે. એમનું પીઠબળ એ અમારી શક્તિ બન્યું છે એવા કચ્છી હૃદયસમ્રાટ, અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી. ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા | ગુરુ પરંપરામાં પ્રાપ્ત થયેલા ગચ્છાધિપતિ પદને શોભાવે છે. સળંગ ૪૬/૪૬ વર્ષથી અખંડપણે વરસીતપ આરાધી રહ્યા છે એવા તપસ્વી સમ્રાટ, અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજા સમય પ્રદાન કરવામાં જેઓએ હંમેશાં સમયનું દાન કર્યું છે. જેમના માર્ગદર્શનને સદેવ આત્મીયતાનો અનુભવ કરાવ્યો છે એવા સંઘવત્સલ, પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ અધ્યાત્મગગનના તલસ્પર્શી પંખી, સહજ આનંદની અગોચર દિશામાં સતત ગતિશીલ છે. અંતમુખતા તરફનો લક્ષ છે એવા | આગમાભ્યાસી ગુરુદેવ ગણિશ્રી મહોદયસાગરજી મ. મારા ગુરુબાંધવ મુનિશ્રી ધર્મરત્નસાગરજી મ., મુનિશ્રી અભ્યદયસાગરજી મ., મુનિશ્રી પરમાનંદસાગરજી મ. એમની કરુણા કેમ ભુલાય? જેમના સંગાથે અદ્ભુત સફળતાનું પગેરું મળ્યું છે એવા વિનિત શિષ્યો મુનિશ્રી તીર્થરત્નસાગરજી મ. મુનિશ્રી દેવરક્ષિતસાગરજી મ. મુનિશ્રી તત્વરક્ષિતસાગરજી મ. મુનિશ્રી મેઘરક્ષિતસાગરજી મ. મુનિશ્રી ચૈત્યરક્ષિતસાગરજી મ. નૂતન મુનિશ્રી... સહુના ઉપકારોમાંથી ઋણમુક્ત થવા યત્કિંચિત પણ બળ મળે એ ભાવના. ગુરુ ‘ગુણ” ચરણરજ -મુનિ દેવરત્નસાગર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 196