Book Title: Pratikraman Sutra Vivechana Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ પાઠ : ૧૧ સામાયિક-દુર્ણાક સૂત્ર ભૂમિકા [૧] સૂત્ર-મહિમા : સર્વ સૂત્ર!માં શિરોમણિ સૂત્રેા બે : શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર અને આ સામાયિક—દણ્ડક સૂ Jain Educationa International નવકાર મન્ત્રના ‘ન’ અને કરેમિ ભ ંતે સૂત્રને ‘કુ’ જ્યારે દ્રવ્યથી પણ ખેલાતા કે સંભળાતા હૈાય ત્યારે પણ તે ખેલનાર કે સાંભળનાર આત્માના પ્રદેશ ઉપર જે મેાહનીય કર્માંની સત્તા છે તે માહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ એક કે. કા. સાગરેાપમથી અધિક તે ન જ હાઈ શકે. એટલુ જ નહિ પણ તે પળેામાં જે કોઈ પાપ અધ્યવસાયાદ્વિ પ્રવત માન હેાય તે પણ તેથી મેાહનીય કમની સવિશેષ સ્થિતિને ઉગ્ર બંધ થઈ શકતા પણ નથી. આવા એવડા લાલ જે સુત્રાના દ્રવ્ય શ્રવણાદિમાં છે તે સૂત્રેાના મહિમા કેટલા માંએ પણ ગાઈ શકાય ? For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 216