Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સ્નાત્ર પૂજા સાથે નવકોડિહિ કેવલીણ, કોડિસહસ્સ નવ સાહૂ ગમ્મઈ; સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ; સમણહ કોડીસહસ્સદુઆ, યુણિજ્જઈ નિશ્ચવિહાણિ. ૨ જયઉ સામિય જગઉ સામિય, રિસહસત્તેજિ, ઉન્જિતિ-પહુ નેમિજિણ, જય વીર સચ્ચઉરિમંડણ; ભરુઅહિં મુણિસુવ્યય, મુહરિપાસ દુહ-દુરિઅ-ખંડણ, અવરવિદેહિં તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિં કેવિ; તિઆણાગય-સંપઈએ, વંદુ જિણ સલૅવિ. ૩ સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન્ન અટ્ટકોડિઓ; બત્તિસમય બાસિઆઈ તિઅલોએ ચેઈએ વંદે, ૪ સિદ્ધાંતથી જાણીએ. વર્તમાનમાં શ્રી સીમંધરસ્વામી વગેરે વીશ તીર્થકરો અને શ્રેષ્ઠ કેવળજ્ઞાનના ધરનારા બે ક્રોડ મુનિ તથા બે હજાર ક્રોડ સાધુઓ હોય, તેમની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ.૨
પ્રભુ હે સ્વામી ! તમે જયવંતા વર્તા, શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવજયવંતાવર્તે શ્રી ગિરનારજી ઉપર પ્રભુનેમિનાથ તીર્થકર અને સાચોર નગરના આભૂષણ રૂપ શ્રી વીરસ્વામી જયવંતા વર્તો. ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને મુહરિગામમાં શ્રી પાર્શ્વનાથ.એ પાંચેજિનવરોદુ:ખ અને પાપનો નાશ કરનારા છે. બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે તીર્થકરો છે તથા ચાર દિશાઓ અને વિદિશાઓમાં જે કોઈપણ અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાળ સંબંધીતીર્થકરોછે, તે સર્વને પણ હું વંદના કરું છું. ૩.
આઠ ક્રોડ છપ્પન લાખ, સત્તાણું હજાર બત્રીશ સો અને બાસી (૮,૫૭,00,૨૮૨) ત્રણ લોકને વિષે જિનપ્રાસાદ છે, તેને હું વાંદું છું. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org