Book Title: Paryant Aradhana Sutra Author(s): Somchandrasuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ Tગ્રંથને સંવત ૧૯૯૪માં ભાવનગર નિવાસી શ્રાદ્ધવર્યા શ્રીકુંવરજી આણંદજીએ પૂ. મુનિશ્રી કપૂરવિજયજી મ.સા. jના ઉપદેશથી છપાવી પ્રસિદ્ધ કરેલ છે. આ સમયે તેઓના ઉપકારને યાદ કરવા સાથે જે શ્રી બુદ્ધિ વૃદ્ધિ કપૂર ગ્રંથમાળા I દ્વારા તેના ૩૦મા મણકા તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે તે | સંસ્થા પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ. આ ગ્રંથનું વાંચન મનન કરી અનેક પુણ્યાત્માઓ સુંદર સમાધિ મરણને પ્રાપ્ત કરે. સદ્ગતિ મેળવી શીધ્ર નિર્વાણ ! પામે એજ શુભેચ્છા. 1 શ્રુતજ્ઞાનની ભક્તિ વધુને વધુ કરવાનો લાભ મળતો 1 જાય એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પુનઃ પુનઃ પ્રાર્થના....... શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી .નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ !Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 78