Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય આ ગ્રંથમાં શ્રી સોમસુંદરસૂરિ વિરચિત શ્રી પર્યંત આરાધના સૂત્રને અવસૂરિ તથા અનુવાદ સાથે તથા |શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન તેમજ પ્રમાદ પરિહાર કુલક સાનુવાદ પ્રકાશીત કરીએ છીએ. શ્રી વિનયવિજયજી મ. રચિત આઠ ઢાળનું પુણ્ય i પ્રકાશનું સ્તવન આપણા સંઘમાં સુપ્રસિદ્ધ છે. આમાં દશ । પ્રકારની અંતિમ આરાધના બતાવી છે. માંદગી વગેરેમાં આનું શ્રવણ આજે પણ કરાય છે. આ પુણ્યપ્રકાશના । સ્તવનની રચના શ્રી સોમસૂરિ વિરચિત પર્યંતારાધનાના આધારે કરવામાં આવી છે. અહીં તે પર્યંતારાધના સૂત્રને । તેની અવસૂરિ અને અનુવાદ સહિત ગ્રંથમાં પ્રકાશિત કરીએ છીએ. જૈન શાસનમાં મૃત્યુની પણ વિધિ હોય છે. શાસ્ત્રવિધિ | પૂર્વક સઘળુ વોસિરાવીને મૃત્યુ પામનાર આત્માના મરણને પંડિત મરણ કહે છે. પંડિત મરણ પામનાર આત્માઓ | સદ્ગતિ પામીને થોડા જ ભવોમાં નિર્વાણને પામે છે. આવા ગ્રંથો આરાધકોને ખૂબ જ ઉપયોગી છે. આ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 78