Book Title: Parvatithicharcha Patro Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad View full book textPage 7
________________ વિકલ્પ ૬ ઢો લૌકિક ટીપ્પણામાં ૪-૫ બરાબર ક્રમસર હોત તો સોમવારને પાંચમ કરત કરેલ છે.) | ૪ થ ને (રવિવાર) કરેલ છે. અહીં મહત્ત્વનો મુદો વિચારવાનો એ છે છે..... ૧. ચોથે કરવાનું ચોથના કોઈ મહત્ત્વના કારણે નહોતું. શાસનનું કે જ્યોતિષનું પણ કોઈ મહત્ત્વનું કારણ દેખાતું નથી. ૨. ' પરંતુ માત્ર રાજાની વિજ્ઞપ્તિના આધારે એક દિવસ વહેલી પર્યુષણા કરવાના હતા. આ સિવાય કોઈ કારણ જણાતું નથી. સામાન્ય સ્થિતિમાં તો યુગપ્રધાન મહારાજ પાંચમને દિવસે તો કરવાના હતા જ પરંતુ રાજાના સંતોષ ખાતર કે રાજાના ગમે તે કારણે શાસ્ત્રાજ્ઞાને ધ્યાનમાં રાખીને એક દિવસ વહેલા કરવાનો નિર્ણય લીધો. ૪. માની લઈએ કે તે વખતે પાંચમનો ક્ષય હોત તો પણ આગલે દિવસે જ કરત. રાજાને કારણે ફેરફાર કરવાનો ન હોત તો ૪ થ પાંચમ ઠરાવીને કરતા. પરંતુ રાજાને કારણે આગલે દિવસે કરવાનો નિર્ણય લીધો. તેથી આગલો દિવસ કયો આવે ? જે આવે તેજ લેવાનો રહ્યો. ૪થ કરતાં આગલો દિવસ લેવો એ મહત્ત્વની વસ્તુ બને છે. ક્ષયે પૂર્વાના હિસાબ લગાડીને ચોથે પર્વ કરત. અને આગલે દિવસે જે આવત તે કરત. જેથી તે દિવસ ટીપ્પણામાં ૩ જ જ હોત. પંચમી આરાધના કરવાની પાંચમ તુટી. ૪થ ને પાંચમ ઠરાવીને પર્વ કર્યું. તો આગલે દિવસે ત્રીજ જ આવત આ નક્કી છે. તે વખત લૌકિક ટીપ્યાણામાં બે પાંચમહોત તો ચાલુ સ્થિતિમાં બીજી પાંચમે વૃદ્ધ | કાર્યા તથોત્તરા ને ધોરણે કરત. ને એક દિવસ આગલ કરવામાં પહેલી પાંચમે જ થાત. કારણ કે માત્ર રાજા ખાતર એક દિવસ વહેલા કરવાનો મુદ્દો હતો. જે દિવસે તિથિ કઈ હોત તો એ મુખ્ય મુદ્દો નથી. અલબત્ત યુગ પ્રધાન આચાર્ય મહારાજશ્રીએ એક દિવસ વહેલા પર્વ કર્યું. તે વખતે ચોથ કે પાંચમ એકેયની વૃદ્ધિનહાનિ ન હોતી. એટલે આગલા દિવસ સ્વાભાવિક રીતે ચોથનો દિવસ હતો. તેથી ચોથ કાયમ થઈ પરંતુ ચોથ જ એવી જાહેર રીતે ચાલુ સ્થિતિમાં નક્કી કરી નહોતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58