________________
स्युस्तिस्रस्तिथयो वारे, एकस्मिन्नऽवमी तिथिः । तिथिस्त्रिये चैका त्रि-धु-स्पृग् द्वेऽतिनिन्दिते ॥ २९
कृतं यन्मंगलं तत्र त्रियुस्पृगवमे दिने,
भस्मीभवति तत्क्षिप्रमग्नौ सम्यग्यथेन्धनम् ॥ ३० ॥ હિંદીમાં અર્થ નીચે પ્રમાણે છે.
એકવાર મેં ૩તિથિયાં હો તો તિથિક્ષય, એક તિથિ તીનવાર કો સ્પર્શ કરે તો તિથિ વૃદ્ધિ હોતી હૈ, યે દોનોં તિથિ- ક્ષય - વૃદ્ધિહરેક શુભ કાર્યોમેં નિદિત હૈ ઈન (તિથિ ક્ષય તિથિ વૃદ્ધિ) મેં કીયે ગયે સર્વ ભભકતી હુઈ આગમેં બળકર ઈન્દન જૈસી શીવ્ર હી નષ્ટ હો જાતે હૈ ૨૯-૩૦- આ શ્લોક ક્યા ગ્રંથના છે તે જણાતું નથી. ઘણે ઠેકાણે છપાવનારે મૂળ ગ્રંથોના નામ લખ્યા છે પરંતુ આ શ્લોકની આસપાસ નથી.
આ ઉપરથી પર્વતિથિનો ક્ષય હોય કે-હોય તે દિવસોમાં ધાર્મિક કામો કરવાથી નષ્ટ થાય તેનો અર્થ શો? અને આપણને તે કેટલે અંશે લાગુછે? શ્રી ઉમાસ્વાતી મહારાજનો પ્રઘોષ શ્લોક એ ઉત્સર્ગ છે કે અપવાદ સૂત્ર? ઉત્સર્ગ છે તો તેનો અપવાદ શો હશે? અપવાદ છે તો તેનો ઉત્સર્ગ શો હશે? બેમાંથી એક રીતનો શ્લોક હોવો જોઈએ. અને કોઈ પણ વાક્ય સામાન્ય રીતે બેમાંથી એક રીતે હોય, તો તેની બીજી રીત શોધવી જોઈએ. માટે આ શ્લોક બેમાંથી ક્યા પ્રકારનો છે? તે નક્કી કરવાથી વધારે સ્પષ્ટતા થશે. તે સ્પષ્ટતા કરશો. ( ૪) આરાધના માટે દરેક ધર્મક્રિયા છે. તે તો બરાબર છે. પરંતુ સામાન્ય જીવો નિમિત્ત વિના આરાધનામાં તત્પર થઈ શકતા નથી. તેથી દ્રવ્યક્ષેત્ર કાળભાવ વિગેરે નિમિત્તો આરાધના સાથે જોડાયેલા છે. જેમ કે ગુરૂ મહારાજ રૂપી દ્રવ્યના જોગથી ધર્મ થાય. શત્રુંજયાદિક ક્ષેત્રના જોગથી આરાધના થાય. પર્યાદિક કાળના યોગથી આરાધના થાય. વૈરાગ્ય ક્ષમાદિક ભાવો ઉત્પન્ન થવાથી ધર્મ આરાધના થાય. અહીંનય સાપેક્ષથી એ પ્રશ્ન થાય છે કે આરાધના માટે જ્યારે પર્વતિથિ રૂપ કાળ નિમિત્તનો ઉપયોગ કરવાનો છે. ત્યારે તે સંજોગોમાં આરાધના ગૌણ પડે છે. અને તિથિનો નિર્ણય મુખ્ય થાય છે. માટે તિથિ નક્કી કરવી જોઈએ, કે જેથી તે નિમિત્તે થતી આરાધના થઈ શકે. નહીંતર આરાધના ગમે
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org