Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ મનન કરવા લાયક શાસ્ત્રાજ્ઞાઓ 1) “સ્વમતિથી જે કંઈ માર્ગ - ભેદ પડાય છે તે તો સુંદરબુદ્ધિથી કરાય તો પણ ખરાબ છે' (દ્વા૨ દ્વા. ૦માર્ગશુદ્ધિ 6 - ર૬) 2) સંબોધ સિત્તરી શ્વેતામ્બર કે દિગમ્બર બુદ્ધ હોય કે કોઈ બીજા સમભાવ ભાવિતાત્મા કહે મોક્ષ સંદેહ વિના. / 2 (3) યોગસાર મારું જ દર્શન પધાન, ને બીજા બધા પાખડી મારું આગમસાચું, બીજાબધા અસારા ૨-પપા અમે જતાત્વિક, બીજાભ્રાન્ત બધા અતાત્વિકા એવા મત્સરીઓ તત્ત્વના સારથી દૂર હડસેલાય છે. 2-56 . તત્ત્વ નથી અંચલકે મુહપત્તી, તત્ત્વનથી પુનમકે ચઉદશા શ્રાવકાદિ પ્રતિષ્ઠા નહીં, નિર્મલ મન એ જ ખરું તત્ત્વા 2-70aaaa 4) ચૈત્યવન્દન મહાભાષ્ય પોતાની ક્રિયાને વખાણે, સકલ સંઘ વ્યવહાર દૂષિત કરી એનાથી અધિક બીજી કઈશ્રીસંઘની અવજ્ઞા હોય? 132I/ ચૈત્યવન્દન મહાભાષ્ય - ૭૮૭ગાથા પૂર્વજોના માર્ગે ચાલતો પુરુષ કયારે પણ સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી, ભાવની નિર્મળતાને પ્રાપ્ત કરે છે અને મિથા વિકલ્પોથી છૂટકારો પામે છે. (મુકત થાય છે) II 787. 5) ઉપદેશમાલા - પાસત્થાનું લક્ષણ ગણ એટલે સંઘાડાનો ભેદ કરવામાં અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર રહે છે. (ગાથા 361 - ટીકા) શ્રી હીરપ્રશ્ન (1-15) સંવિગ્ન ગીતાર્થ આચરણા વડે બીજ વગેરે પાંચ પર્વનું ઉપાદેયપણું સંભવે છે. તેના અક્ષરોતો શ્રાદ્ધવિધિ સિવાય બીજે જોયાનું યાદ નથી. ushtarag

Loading...

Page Navigation
1 ... 56 57 58