Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 49
________________ ના” અને એ જ પ્રમાણે - વૃદ્ધિ એટલે બે છે. માટે તેની આરાધના બે દિવસ સુધી કરવી? “ના.” “તો શું કરવું?” પર્વતિથિનો અભાવ પણ ન ગણવો, અને તેને બે પણ ન ગણવી. શ્રી પૂર્વાચાર્ય મહારાજાઓની ચાલી આવતી આ વ્યવસ્થાના આધાર ઉપરથી પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ ન હોય”, એ જગની લોકવાયકા (લોકવાક્યતા) પ્રચલિત થયેલી હોય એમ સંભવિત લાગે છે. ૨૧. તો શું કરવું? ૧. અભાવમાં સંપૂર્ણ સદ્ભાવ કરવો. એ જ પ્રમાણે - ૨. બીજી હોય તો બીજી એક ને જ આખી કરી લેવી. એટલે ૧. પહેલાની અપર્વતિથિનો અભાવ ઠરી જાય. અને એ પ્રમાણે ૨. પહેલાની પર્વતિથિ હોય એ પણ કાયમ ન રહેતા, પહેલાંની અપર્વતિથિ બની જાય. એટલે કે બેવડી ગણાઈ જાય. પરંતુ આ ગોઠવણ ટિપ્પણમાં કરવાની નહીં. પર્વતિથિની આરાધના પ્રસંગમાં આ પ્રમાણે ગોઠવણ વ્યવસ્થા કરી લેવી. બીજા કાર્યો માટે નહીં. ૨૨. અને જો બે પર્વતિથિ પાસે પાસે હોય, તો? બનેય પર્વને અક્ષત-પૂરા રાખવા. કેમ કે-એપ્રમાણે કરવા માટે તો આ પ્રઘોષ છે. ૨૩. આ ઉપરથી ઉદયમિજા તિહ૦ સાથે પ્રઘોષનો સંબંધ જણાતો નથી. વાસ્તવિક રીતે પ્રઘોષ તો માત્ર ટિપ્પણાને જ સ્પર્શે છે. “ઉદયમ્મિ માત્ર અભાવ, કે માત્ર બે કરી ! આપે છે, અને તે પ્રમાણે ટિપ્પણું રચાય છે. ૧. ટિપ્પણાં જે પર્વતિથિનો ક્ષય બતાવ્યો હોય તેને પુર્નજન્મ આપે છે. (ટૂંકી તો હતી જ. તેનો ક્ષય -અભાવ ઠરાવ્યો, તેને પૂરીનો સદ્ભાવ કરાય છે.) | આમ ત્રણ અવસ્થાઓ થાય છે. ટૂંકાપણું, અભાવ, સદ્ભાવ. એટલું જ નહીં, પણ ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58