Book Title: Parmatma Jyoti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( * ) સુખ આપવા માટે તેમના આ ગ્રન્થ સર્વ ગ્રન્થામાં અગ્રગણ્ય શાભાને ધારણ કરે છે. પૂજ્ય ધર્મગુરૂના નિકટ સમાગમમાં આવવાથી તેમની અદ્ભુત ઉપદેશ શૈલીથી પ્રમુદિત થાઉ છું. છેવટમાં કહુ છુ કે—અલૈાકિક જ્ઞાની મહાત્માએની આ ળખાણુ તેમના જીવતાં વિરલા પુરૂષાને પડે છે. પાછળથી દુનિયાને સમજણ પડે છે. તેથી જોઇએ તેટલેા લાભ. પ્રાપ્ત કરી શકતી નથી. પૂજ્ય ગુરૂશ્રીએ, એકાંત ક્રિયાવાદી અને શુષ્કજ્ઞાનિને યુ. ક્તિથી બેધ આપી સત્ય માર્ગનું દર્શન કરાવ્યુ છે માટે તેમના અનત ઉપકાર ભારતની પ્રજા ઉપર થયા છે. પૂજય સદ્ગુરૂ મહારાજ લેખક શક્તિમાં. ભાષણુદ્વારા ઉપદેશ શક્તિમાં પ્રતિદિન ઉચ્ચકોટીપર ચઢતા જાય છે, વિચાર, કહેણી અને રહેણીમાં પ્રતિદિન આત્મિકશક્તિથી ઉચ્ચ થતા જાય છે. હજી ગ્રન્થાદ્વારા તથા ઉપદેશઆદિ ઉપાચેથી ઉપકારી જીવનને પુષ્યાર્ક ચેાગની પેઠે ધર્માન્નતિ સિદ્ધિ અર્થે લખાવતા જાઓ એમ સદાકાળ અંતરથી ઈચ્છુ છું . લેખક. રોડ જગાભાઈ દલપતભાઈ બી. એ. સુકામ-અમદાવાદ ૩, ૧૯૬૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 502