________________
4 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪
રહેલા અને એથેન્સમાં તેઓએ સલેખના લીધી હતી. કહેવાય છે કે તેમનુ સમાધિસ્થાન એથેન્સમાં છે.
એમિલેાનથી એક રાજકુમાર ભારત આવ્યા હતા અને જૈન ધર્મ પાળતા હતા. આ રાજકુમાર તે આકકુમાર. તે મૂળ એખિલેાનના.
અભયકુમારની પ્રેરણાથી આ કકુમારે દીક્ષા લીધી હતી. આવા ઘેાડા અપવાદો સિવાય જૈન ધનુવિદેશગમન કૅ વિદેશીઓનુ. જૈન ધર્મી કાજે ભારતમાં આગમન ખાસ મન્યુ નથી.
જૈન ધર્મના ચતુર્વિધ સંઘના અત્યારના સ્વરૂપ પહેલાં અથવા તેા ભગવાન મહાવીર સ્વામીના સમય પૂર્વે ભારતમાં સ્પષ્ટરૂપે બે ભિન્ન ભિન્ન પ્રકારની સ`સ્કૃતિનું અસ્તિત્વ હતું. આ એ સંસ્કૃતિ યા ા એ વિચારધારા વૈશ્વિક સ’સ્કૃતિ અને શ્રમ સસ્કૃતિના નામથી જાણીતી છે. શ્રમણુ 'સ્કૃતિ અહિંસાના પાયા પર રચાયેલી હતી અને ત્યાગમાગ તેના મૂળમા હતો. સર્વ પ્રકારે અપરિગ્રહના ઉપદેશ આ સંસ્કૃતિ સાથે વણાયેલા હતા. અહિંસા-મૂલક સમાજવ્યવસ્થાના નિયમેામાં માનતી અને આ ધર્મને આચરણમાં મૂકતી વિવિધ પ્રજા। હતી. આમાં પણ નામની જાતિ વેપારીઓની હતી. તે પણિકાના નામથી પણ ઓળખાતા હતા. તેઓ ધંધારોજગાર અર્થે ભટકયા કરતા હતા. મીજી એક જાતિ ત્રાત્ય
નામની હતી. વ્રત કરવાવાળા એટલે વાત્ય એવી માન્યતા હતી. અથવ વેદમાં આ જાતિઓના ઉલ્લેખ છે. ત્રીજુ નામ