Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 23
________________ 22 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ હતા હન જેકમી. જેકીએ તા જૈન ધર્મનાં દ્વારા વિશ્વના વિદ્વાના માટે ખુલ્લાં મૂકયાં, એટલું જ નહિ, જેકબીના વિશાળ ગહન સંશોધનની તેાલે આવે એવુ ગણ્યાગાંઠયા ભારતીય વિદ્વાનાએ જ કામ કર્યું છે. જેકીના જીવન વિષે વિસ્તૃત રીતે આગળ જોઈશુ. જેક્ખીની જેમ લાયમાન (Leumann), કલાટ (Klatt), ખુહલર (Buhler), ઢાલ (Hoernle), વીન્ડીશ (Windisch), રાઈસ (Rice), હુસે (Hultmgen), કીલ્હાન (Kielhorn), પીટન (Peterson), ફ્ગ્યુસન (Fergusan), મજેસ (Burgess) વગેરે વિદ્વાનાએ જૈન ધર્મીમાં રસ કેળવીને ધમ-કળા-કારીગરીના ચથા અને મહાનિબંધે લખ્યા. વિશાળ જૈન સાહિત્ય અને લાખા થા – હસ્તપ્રતાની ભુલભુલામણીમાંથી માર્ગ કાઢવા કઠિન – વિકટ કા હતું. છતાંયે તેમણે અદ્ભુત કાર્ય કરી બતાવ્યું. તેમનાં મતભ્યે અને અનુમાનામાં કયારેક ભૂલા હતી પરંતુ દેશ-પરદેશના જૈના અને અનેક જૈનેતર વિદ્વાનામાં તેમણે જાગૃતિ આણી. હન જેકબી : હુમન જેકબીના જન્મ જમનીના કાલેાનમાં ૧૬મી ફેબ્રુ. ૧૮૫૦ના રાજ થયા હતા. ૧૮૬૮થી ’૭૨ સુધી અલિનમાં અને એનમાં સંસ્કૃત વગેરે ભાષાએ શીખ્યા. ૧૮૭૨માં ભારતીય જ્ગ્યાતિષ વિષે પુસ્તક લખ્યું ને Ph. D. થયા. લંડનમાંની ભારતીય હસ્તપ્રતાના અભ્યાસમાં એક વર્ષ ગાળી ૧૮૭૪માં ભારત આવ્યા. ત્યાં ડૉ. બુહલર કાય કરતા હતા. ૧૮૭૫થી ૧૮૭૯ના ગાળા દરમિયાન વિવિધ પ્રવૃત્તિએ સાથે સૉંસ્કૃતના પ્રેાફેસર તરીકે જર્મનીમાં કામ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50