Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

Previous | Next

Page 32
________________ પશમાં જૈન ધર્મ : 1 આવી રહ્યું છે. તેમાં લાયબ્રેરી, પાઠશાળા તથા દેરાસર પણ હશે. ૫૦ કારના પાકિગની સગવડતા પણ છે. આ (ભવન) ૧૯૮૮માં પૂર્ણ થશે. (૧૨) ન્યૂ યોર્કઃ અહીં ઈથાગા સ્ટ્રીટ ખાતે નાનું દેરાસર છે. એક મકાન મેળવીને તેમાં જ નાનું દેરાસર બનાવેલ છે. ભગવાન મહાવીરસ્વામીની મૂર્તિ પધરાવેલી છે. દર શુક્રવારે સત્સંગ – સ્વાધ્યાય થાય છે. પૂજન ઈત્યાદિ વિધિ-વિધાનની પ્રવૃત્તિઓ થાય છે. ભક્તિગીતથી વાતાવરણ ગુંજતું રહે છે. ન્યૂ યોર્કમાં ઘણું જૈને છે તેથી વિશેષ પ્રમાણમાં પ્રવૃત્તિઓ થાય છે. (૧૩) ન્યૂ જર્સીઃ ન્યૂજર્સીમાં એસેલ ફોલ્સ વિસ્તારમાં એક સુંદર જગ્યા ખરીદીને ત્યાં જૈન કેન્દ્ર ચલાવાય છે. પ્રભુજીની સુંદર પ્રતિમા છે. નિયમિત ભક્તિસંગીત, સ્વાધ્યાયપૂજન ઈત્યાદિ થાય છે. મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાન છે. મહાવીરસ્વામી તથા આદિનાથ ભગવાનની પણ મૂતિઓ છે. (૧૪) પીટસબર્ગ : અહીં અનેખું કહી શકાય તેવું મંદિર છે. અહીં હિંદુ તથા જન સંયુક્ત મંદિર છે. હિંદુઓ અને જેને પરસ્પર ભ્રાતૃભાવ કેળવીને ધાર્મિક પ્રવૃત્તિઓ (૧૫) નોર્થ કેરેલાઈનામાં જૈન સ્ટડી સેન્ટર છે. (૧૬, ૧૭) રેચેસ્ટર તથા સેંટ લુઈસનાં સેનેટરે પણ પ્રવૃત્તિમય છે. (૧૮) દક્ષિણ કેલીફેની આનું જૈનમથક જેમ લોસ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50