Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 34
________________ પરદેશમાં જૈન ધર્મી : 33 ન્યૂ યોર્ક માં, ત્રીજુ` ૧૯૮૫માં ડીટ્રાઈટમાં અને ચેાથુ‘ મે’૮૭માં શિકાગામાં ભરાયું હતું. ફૅડરેશનનુ ત્રૈમાસિક મેગેઝીન જૈન ડાયજેસ્ટ' નાનુ` પણ માહિતીના ખજાના સમાન હેાય છે. અમેરિકાના જૈને છૂટાછવાયા હોવા છતાંયે જૈન ધર્મોના સ'સ્કારો તેમને એકસૂત્રે ખાંધે છે. તેમાં દેરાવાસીસ્થાનકવાસી, શ્વેતાંબર-ગિંબરના ભેદ નહીંવત્ છે તે આન'ની વાત છે. વિદેશમાં જૈન હસ્તપ્રતા ભારતમાં માગલે આવ્યા અને છૂટાછવાયા પ્રદેશે પર ત્રણસો વર્ષ રાજ્ય ચલાવ્યું. વ્યાપારની શેાધમાં આવેલ અંગ્રેજ, ફ્રેંચ, પોટુ ગીઝ અને ડચ પ્રજાએ ભારતના પ્રદેશો કબજે કરવા માટે પ્રયત્ન કર્યાં અને યુદ્ધો ખેલ્યાં. અંગ્રેજો આવા વાદ-વિવાદ અને લડાઈ એમાં જીત્યા. ભારત પર અંગ્રેજી શાસન લદાયું. અંગ્રેજ શાસનના ગાળા દરમિયાન અનેક અંગ્રેજ વિદ્વાના અને ભારતીય સંસ્કૃતિમાં રસ લેનાર કલાપ્રેમી-સાહિત્યપ્રેમી મહાનુભાવા પણ ભારત આવ્યા હતા. ભારતમાંના તેમના વસવાટ દરમિયાન તેમણે ભારતીય ભાષાઆની હસ્તપ્રતા પેાતાના માટે મેળવી હતી. આવી અનેક હસ્તપ્રત બ્રિટનમાં આવેલી છે. કોઈ કોઈ ફ્રેં'ચ અને જન વિદ્વાના હસ્તપ્રતાને ક્રાંસ અને જની પણ લઈ ગયા છે. કેટલીક વાર કળા-કારીગરીની ચીજો, હસ્તપ્રત ભેટ મળતી હતી તેા કયારેક મેાટા પાયે ખરીદવામાં પણ આવતી હતી.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50