Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 40
________________ પરદેશમાં જન ધર્મ : 39 જૈન મૂર્તિઓ : ભગવાન પાર્શ્વનાથની સુંદર મૂતિ બ્રિટિશ મ્યુઝીયમમાં છે તે ચૌદમી સદીની છે. બીજી મૂતિ વિકટોરિયા અને આલ્બર્ટ મ્યુઝીયમમાં છે. આ કલેકશનની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી. સુદાનમાં જૈન ધર્મ સુદાન દેશમાં ખાર્તમ, સુદાન, એમદુરમાન નામનાં જાણીતાં શહેર છે. પિોર્ટ સુદાન એક વેળાએ પ્રવૃત્તિઓથી ધમધમતું હતું. અનેક ભારતીયે ત્યાં રહેતા હતા. ૧૮@ી ૧૯૫૬ના ગાળા દરમિયાન ત્યાં ઇંગ્લિશ-ઈજિશિયન * રાજ્ય હતું. ૧૯૫૬ થી”૬૪ દરમિયાન લશ્કરી શાસન હતું. ૧૯૨૦ની સાલથી જનની વસ્તી આવવી શરૂ થઈ હતી. ૧૯૪૮ માં ત્યાં દેરાસર હતું. આ દેરાસર શિખરબંધી નહોતું. પર્યુષણ, આયંબિલ, ઓળી, ધર્મભાવનાથી થતાં હતાં. ૭૦૦ થી ૮૦૦ જૈન હતા. સુદાનના બીજા એક શહેર એમદુરમાનમાં ઘર-દેરાસર હતું અને મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન કરી હતી. અત્યારે જૈનેની વસ્તી ઓછી થઈ ગઈ છે અને જેને ફરી પાછા ભારત ગયા છે તે અન્ય દેશોમાં જઈ સ્થિર થયા છે. એડન : પિર્ટ એડન અત્યારે તે સાઉથ યેમેનનું મોટું શહેર છે. એડનમાં આ સદીની શરૂઆતમાં ભારતીય વેપારીઓ ધીકતે ધંધે કરતા હતા. ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં ત્યાં જૈનેની વસ્તી લગભગ ૨૦૦૦ ની હતી. ત્યાંના કાપડ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50