Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 33
________________ 82 : જૈનદર્શન- શ્રેણી : ૪-૪ એન્જલિસ છે તેમ ઉત્તર કેલીફેની આનું મથક સાનફ્રાન્સીસ્ક શહેરમાં છે. જોકે લોસ એન્જલિસ જેટલા વિપુલ પ્રમાણમાં અહીં પ્રવૃત્તિઓ થતી નથી. (૧૯) જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન વોશિંગ્ટન નામની સંસ્થા સતત કાર્યશીલ છે. ન્યૂઝ લેટર દ્વારા હંમેશાં સંપર્કમાં રહે છે. અહીં દર મહિને ધાર્મિક વર્ગો ચાલે છે. પિતાની લાયબ્રેરી પણ છે. (૨૦ તથા ૨૧) સેન્ટ્રલ ફલેરીડા અને મીલવોકીમાં જૈન સેન્ટરે છે. આ સંસ્થાઓ ઉપરાંત ફેડરેશનમાં સામેલ ન હોય. તેવી સંસ્થાઓ એલનટાઉન, લગ આઈલેંડ, લુઈસીઆના, સાનાડીઆગો, શિકાગ, બ્રિટિશ કોલંબિયા, સાઉથ ચૂસી, મીને ટામાં છે. વળી ચિત્રભાનુજી અને સુશીલકુમારનાં મિશને તથા તેમના દ્વારા ચાલતી સંસ્થા પણ છે, જેમાં ચિત્રભાનુજીનું ન્યૂ ર્ક ખાતેનું મેડિટેશન સેન્ટર અને સુશીલકુમારનું ન્યૂ જસીનું સિદ્ધાચલમ અગ્રસ્થાને છે. ફેડરેશન ઓફ જૈન અ. ઈન નોર્થ અમેરિકામાં કેનેડાના કેન્દ્રો પણ આવી જાય છે. આમાં ટોરેન્ટ, મેન્ટ્રીઅલ વગેરે મુખ્ય છે. ટોરેન્ટોમાં પણ જૂના મકાનને મેળવીને ત્યાં દેરાસર તથા પ્રવૃત્તિકેન્દ્ર બનાવેલ છે. ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ અહીં થાય છે. કૅડરેશનની સ્થાપના ૧૭લ્માં થઈ હતી. તેનું પ્રથમ અધિવેશન ૧૯૮૧માં લોસ એન્જલિસમાં, બીજુ ૧૯૮૩માં

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50