Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 31
________________ 20 : જૈનદર્શન-શ્રેણી : ૪-૪ . (૨) બફેલો ગામના જેને પોતાની નાની સંસ્થા ચલાવી રહ્યા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. (૩) ચાર્લોટમાં પણ આ જ રીતે જૈન સ્ટડી ગ્રુપ ચાલે છે. . (૪) શિકાગોમાં જૈન સોસાયટી ઓફ શિકાગો છે. શિકાગો બહાર હવે વિશાળ જમીન ખરીદવામાં આવી છે, અને ત્યાં દેરાસર બાંધવાને પ્લાન છે. અત્યારે મહેમાન વક્તાઓનાં પ્રવચને તથા પર્યુષણ અને મહાવીર જયંતીના કાર્યક્રમ થાય છે. " (૫) સીનસીનાટીઃ અહીંનું જૈન સેન્ટર પણ પ્રવૃત્તિશીલ છે. | (૬, ૭, ૮) ગ્રેટર કલીવલેન્ડ, કનેટીકટ અને ટેક્ષાસ (ડલાસ)નાં કેન્દ્રો પણ નાનીમેટી પ્રવૃત્તિઓ કરે છે. ૯) ડેટ્રોઈટઃ અહીંની જૈન સોસાયટી જૈન પાઠશાળા પણ ચલાવે છે. દર મહિને એક વાર શિક્ષણ માટે સહ ભેગાં થાય છે. મહાવીર જયંતી, પર્યુષણની ઉજવણી તથા મહેમાન વકતાઓનાં પ્રવચને જાય છે. (૧૦) હ્યુસ્ટનમાં જૈન સોસાયટી છે. (૧૧) જૈન સેસાયટી ઓફ સાઉથ કેલીફેનીંઆનું મથક લોસ એન્જલિસ છે. આ વિસ્તારમાં એકાદ હજાર જેને વસે છે. બ્યુએના પાર્ક નામના વિસ્તારમાં વિશાળ જમીન ખરીદ કરવામાં આવી છે. અહીંયાં છ લાખ હેલરના ખર્ચે હવે ખર્ચ વધવાને સંભવ છે) જૈન ભવન તૈયાર કરવામાં

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50