Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ પૂ. શ્રી જૂઠાભાઈ વિક્રમ સંવત ૧૯૪૪ – વ. ૩૬, ૩૭, ૪૦ વિક્રમ સંવત ૧૯૪૫ - વ. ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૯, પ૩, પ૪, ૫૫, પ૬, ૫૭, , ૬૦, ૬૫, ૬૯, ૭૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૮૦, ૮૧ વિક્રમ સંવત ૧૯૪૬ - વ. ૮૪, ૮૫, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૮, ૧૦૩, ૧૦૪, ૧૧૪ તદુપરાંત વચનામૃત ૫, ૮, ૨૧, ૨૩, ૨૪, ૨૫ પૂ.શ્રી સત્યપરાયણને મોરબી મળવું થયું ત્યારે પ.ક.દેવે આપ્યા હતા. - હવે એ મળેલા વારસાને સાચવીએ, તેના ઉપભોગી થઈએ, તેને વર્તનમાં અંશે પણ લાવીએ એ જ મુમુક્ષુપણાની સાર્થકતા છે. શ્રી કૃપાળુદેવને ઓળખી શકનારા એ સાચા ઝવેરી હતા અને આપણને સાચા ઝવેરી બનવા વચનામૃતરૂપી અજવાળાં આપણા માટે પાથરતા ગયા. શ્રી સત્યપરાયણજીના આ ઋણનો સ્વીકાર કરી, અષાઢ સુદ ૯, એમની પુણ્યતિથિ નિમિત્તે, પ્રેમભક્તિ સમેત, પાદાવિંદમાં નમસ્કાર કરી, તેમને વિનયઅંજલીરૂપે આ લઘુ પુસ્તિકા સાદર અર્પણ કરીએ છીએ. - અમો છીએ આપના શ્રી સ્વંભતીર્થવાસી મુમુક્ષુજનો

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68