________________
પૂ. શ્રી જૂઠાભાઈ
ny
અને શુધ્ધ ભાવની શ્રેણીને વધારતા. તે દ્વારા મોક્ષનો પ્રત્યક્ષ અનુભવ તેમને થતો. મોક્ષમાર્ગને દે એવું અવગાઢ સમ્યક્ત-ચૈતન્યનો અખંડ લક્ષ તેમને વર્તતો હતો.
વ. ૮૪માં પ્રતિજ્ઞાપૂર્વક પોતાના મુક્તપણાની પ્રતીતિ કરાવે છે. ભાઈ ! આટલું તારે અવશ્ય કરવા જેવું છે. ૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી - તે સંભારી લે? ૨. દુઃખ લાગશે જ. - તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્ય
અત્યંતર રહિત થવું. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે. એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્ય
સમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. ૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. ૮. જીવન બહુ ટૂંકું છે. ઉપાધિ બહુ છે અને ત્યાગ થઈ શકે તેમ નથી તો
નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું.
વ. ૮૫ પ્રશસ્ત પુરૂષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો. વ. ૯૧
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અત્યંતર દુઃખ નથી - અંતરંગ મોહિની નથી. સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુકલ, શીતળ, અમૃતમય દર્શનશાન, સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે !
છે, તે, કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી.”
“છે તે”
ઈજા
૭