________________ અમદાવાદમાં પૂ.શ્રી કાઠાભાઈની યાદમાં શ્રી જેસીંગભાઈ શેઠે બંધાવેલ મકાન જે શ્રીમદ્ રાજચંદ્ર ગુરૂમંદીર તરીકે જાણીતું છે. _ TTT TT II TIT IT IT is modateszi - ગરીબ કી રાહ H શિલાલેખ : આ મકાન સાઃ જેસીંગભાઈ ઊજમસીભાઈ મલીચંદ છીપાપોલવાલાયે સંવતઃ ૧૯૭૫ના આસો સુદ 2 સુકરવાર તારીખ 26 માહે સપટેમ્બર સને ૧૯૧૯ની સાલમાં બંધાવ્યું છે.