________________
૨૬
- પૂ. શ્રી જૂઠાભાઈ
અમદાવાદમાં વરસતા વરસાદમાં પૂ.શ્રી કુ.દેવ ચંચળબેનના - ઘેરથી પૂ. શ્રી જૂઠાભાઈના ઘેર જવા નીકળી રહ્યા છે.
વરસતા વરસાદમાં પ.કૃ.દેવ ભીંજાયા વગર શ્રી જૂઠાભાઈના ઘરે આવી રહ્યા છે.
| શ્રી જૂઠાભાઈ આશ્ચર્ય પામ્યા કે વરસતા વરસાદમાં કોરા કપડાં !