________________
मनोमलं स्वं समपास्य धीरः
શાન્ત સોળુર્વિનથી મૃત્ય- છે प्रजामलं दुर्गतिहेतुभूतं
શિ बहिः समुत्पाटयितुं समेहि ! ॥ *
પિતાને મનેમલ દૂર કરી, ધીર, શાન્ત સહિષ્ણુ અને વિનીત બની પ્રજાના સડા, જે દુર્ગતિનાં કારણભૂત છે તેને ઉખેડી ફેંકી દેવા બહાર આવ!
આ મુદ્રાલેખ” વડોદરા-જેનયુવકસંઘ તરફથી બહાર પડેલ છે.
છે ટ્વીનત્તH ! છે દ્વિત્રિર]
પ્રસ્તાવના
પરમેશ્વર આગળ આ દીનનું આકન્દન છે, દુખિયાનો આત્તનાદ છે.
હાર્દિક આક્રન્દન હદય-પટને જોવામાં બહુ સરસ કામ કરે છે. એથી જીવન પર ભક્તિને રંગ પૂરાય છે, એથી માણસ અનેક મુશ્કેલીઓમાંથી ઉગરી જાય છે, તેની ગ્લાનિ ટળી જાય છે અને શાન્તિમય જીવનને માગ તેને સરળ થઈ પડે છે.
ભક્તિમાગ બહુ રમણીય વેગ છે. એને અભ્યાસ એમાંથી બહુ સરસ આનન્દ લુટે છે. એ રસ્તે આનજીવન ઘડાય છે. પ્રભુમય જીવન પામવાની એ દિશા છે.
આ સ્તોત્ર-પાઠ દરેકને ઉપયુક્ત સમજી પ્રકાશનમાં મૂકાય છે. પાઠક આથી પિતાના ભક્તિભાવને ખિલવે અને આત્મશક્તિને માગ સાધે એટલે
બસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org