Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 241
________________ ૨૧૯ દોરે છે. ભગવદાચીણુ` આ લાઇન બહુ હિતાવહ છે. અને એનું અનુસરણ કરવામાં આવે તેા દીક્ષાના મખેડાકાઇ ઉભા ન થાય. સન્યાસના માર્ગ દુનિયામાં એકી અવાજે ઉંચામાં ઉંચા વખણાય છે. પણ એ આત્મ-વિકાસની ઉત્રમાં ઉગ્ર સાધના છે. સરિતને એ મહાન્ મા જેટલે મહત્ત્વપૂર્ણ છે તેટલેાજ કઠિન પણ છે. એ મહાન રસાયણુ છે. જેવા તેવાના હાથમાં જાય તે તેના ટુચ્ચા કાઢી નાંખે, તેને ધરતી ભેગા કરી નાંખે. એ કઇ રમવાનું રમકડું નથી કે ઝટ બાળકના હાથમાં આપી દેવાય. દીક્ષા લેનારમાં કેટલી લાયકાત જોઇએ અને આપનારમાં કેટલી ચેાગ્યતા જોઇએ તે વિષે શાસ્ત્રમાં બહુ વિવેચન છે. પણ આજે કયાં યાગ્યતા જોવાય છે ? કાઇ હાથમાં કે હભેડમાં આવવે જોઇએ, પછી મુંડતાં વારજ નહિ ને ! રસ્તે ચાલનાર હાલી–મુવાલી પણ ધારે તે ઘડીને છડ઼ે ભાગે • એવો 'ગ્રહણ કરી શકે છે અને સાધુવેષ ધારણ કરી વાણિયાના આમ, આજે દીક્ષાની બહુ ફજેતી થઈ રહી લીલામ ન થઈ રહ્યુ હોય એવુ શોચનીય 6 ‘ગુરૂ' ખની બેસી શકે છે. છે. જાણે કે, રજોહરણ' નુ * ફારસ ભજવાય છે. હાય! શાસન પર કેવા ગ્રહયાત ! હેરિભદ્રસૂરિ ધબિન્દુ' માં ગૃહસ્થષમાંથી ગ્રન્થનો પ્રાર'ભ કરે છે. તેઓ પ્રથમ ગૃહસ્થને સામાન્યધર્મ સમજાવે છે, પછી વિશેષધમ સમજાવે છે. અને એ પછી એએ સાધુ-ધમ'નુ નિરૂપણ કરે છે. આમ કરવામાં તેએ પોતાના અભિપ્રાય સ્પષ્ટ રન્તુ કરે છે. અને તે એ છે કે, ચારિત્ર ગ્રહણુ કરવા અગાઉ ધર્માભ્યાસથી જીવન કેળવાવુ જોઇએ. તેઓ ચારિત્રને યોગ્ય જીવન કેળવાવાના સમ્બન્ધમાં ચેગ્ય અભ્યાસ કરવાના ખતાવે છે. દીક્ષા લેવા અગાઉ જીવનતે દીક્ષાને યોગ્ય બનાવવા માટે તે ગુણુપરમ્પરા અને અભ્યાસપ્રણાલીનું વિસ્તારથી પ્રતિપાદન કરે છે. એ આખા પ્રબન્ધ (ધમ બિન્દુના ત્રીજો, ચેાથે અધ્યાય) દીક્ષા-પ્રશ્નનના અભ્યાસકે અવલેકવા જેવા છે. ત્રીજો અધ્યાય ( ધમ'બિન્દુને) સમાપ્ત કરતાં આચાય મહારાજ જણાવે છે કેઃ— Jain Education International 4 ‘જેમ બુદ્ધિશાલી માણસ સમ્યક્ પ્રકારે પગલે-પગલે ચાલતા પર્વત પર ચઢે છે, તેજ પ્રમાણે ધીર (જેણે શ્રમણેાપાસકના ધર્માંચાર નિષ્કલ‘પણે પાન્યા છે એવા) મનુષ્ય ચાક્કસ ચારિત્રરૂપ પર્વત પર આરોહણ કરે છે.’ એ પછી આચાય શ્રી લખે છે કે, ‘ થાડા ગુણાનુ' પરિશીલન કરવાથી માણુસ આગળની લાઇનના બહુ ગુષ્ણેાને પાળવામાં પણ સમથ' થાય . એટલા માટે ગૃહસ્થ ધમ શિષ્યાને પ્રથમ સમ્મત છે. અને એજ માટે અહીં ગૃહસ્થધમ'નુ' પ્રથમ નિરૂપણ કર્યુ છે. પાંચમા અધ્યાય પ્રારંભ કરતાં આચાય મહારાજ દીક્ષાનું For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268