Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 247
________________ २२५ તિરસ્કાર મતાવે છે. જે ખાખતને માટે શાસનની મહાનિન્દા થાય તે મામતને જતી કરવામાં શાસનની અસક્તિ નથી થતી, પણ તેમાં તેની ખરી ભક્તિ સમાયલી છે એ આપણે સમજી લેવું જોઇએ. બ્રહ્મચર્યાશ્રમની પવિત્ર સસ્થાઓ ખેલી તેમાં યા પવિત્ર ગુરુકુલવાસમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે અને તેમના જીવન પર પવિત્ર સ`સ્કાર રેડવામાં આવે તે, સાળેક વની ઉમ્મર સ્હેજે પસાર થઈ જતાં એવા વિદ્યસમ્પન્ન, સંસ્કારસમ્પન્ન ગુમુક્ષુઓ જો દીક્ષા ગ્રહણુ કરશે તે તે ભવિષ્યમાં શાસનના સાચા તેજસ્વી હીરા નિકળશે. અને એવા ઉ×જ્જવળ મુનિરત્નોથી શાસન એક ઐરજ શેાભી ઉડશે. આ વ્યવહારૂ માગ સમજવામાં આવે તો બાલદીક્ષાના ઝઘડા મર્ટી જશે, શસનનિન્દા નડુ થય અને સાચા સાધુએ પ્રગટવાથી ધમના ઉદ્દાત થશે. સમયના પ્રવાહ એળખીને, ‘હામાનવી વાળિયો' ના ન્યાય મુજબ, શાસનની હીલના કે લેાકાપવાદ ન પથરાય અને ધને મહિમા વધે એવી કુશળ યેાજના કાં અખત્યાર ન કરવી ? ધમની સાચી પ્રભાવના ધના મર્હિમા વધે એવુ' કામ કરવામાં છે. અને તેને માટે સમયને એળખવાની ખાસ આવશ્યકતા છે. અહીં પ્રસગાપાત્ત હું જણાવવા રત્ન લઈશ કે, પ્રભાવનાની દિશા સમજવામાં જૈન નેતાએ અને મ્હટાએ પશુ અધિકાંશ બહુ પછાત છે. તેા પછી સાધરણુ જનતાની વાત કયાં કરવી ? એવુજ એ પરિણામ છે કે, જૈન ધમ અને સમાજની ઉન્નતિ થવાને બદલે અવનતિ થઇ રહી છે. હરિભદ્રાચાય ના અષ્ટકની ( ૨૭ મા અષ્ટકના પાંચમા બ્લેકની ) વૃત્તિમાં શ્રીજિનેશ્વરસૂરિજી નિમ્નલિખિત લૈકિક ઉગારને આદર કરતાં સ્પષ્ટ જણાવે છે કે— ( “ उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । स्यामकार्य कार्य स्यात् कर्म कार्य च वर्जयेत् " ॥ અર્થાત્~~~ દેશ, કાળ આદિને લઇ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જ્યારે, નહિ કરવા યોગ્ય હોય તે કરવા યોગ્ય બને છે અને કરવા ચેાગ્ય હોય તેના પરિત્યાગ કરવા પડે છે.’ Jain Education International આ શુ બતાવે છે? ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે, સમયે સમયે દિશા બદલાતી ડાઇ, જે સમયમાં ઉન્નતિની જે અનુકૂલ દિશા હાય તે સમયમાં તે દિશાએ મુખ્ય પ્રવૃત્તિ થવી જોઇએ. એમાંજ ડહાપણ છે. અને તે જ શાસનની સાચી ઉન્નતિ થાય. શાસનની વાસ્તવિક ઉન્નતિ થવામાં જગતભરના કલ્યાણના માર્ગ સરળ થાય એ આપણે કયારે સમજીશું' ! For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268