Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 257
________________ ૨૩૫ એની આ બહોળી છે. પરદેશીની મેહ-જાળમાં જઈને કરેડાની રેજી પર છરી ફેરવી છે. અને એના પરિણામે દેશ દિવસે દિવસે ભિખારી તે જાય છે. જે દેશમાં જરૂરીઆત કરતાં વધારે અનાજ અને ૩ પેદા થાય તે દેશ કે સમૃદ્ધ હવે જોઈએ? ત્યારે દેશમાં આટલે ભૂખમરે કેમ? દેશમાં કરે માન એવા દુઃખી છે કે જેમને પેટ ભરી કેમ ખવાય છે એની ખબર નથી! અને અંગ ઢાંકવા પુરતાં કપડાં નથી ! આ બધું કેણું હાય” કરી જાય છે? કોણ આ બધું ભરખી જાય છે? કોણ આ બધું લૂટી જાય છે? કંઈ ગમ પડે છે? પણ દેશની સ્થિતિ સુધારવાને સબળ સાધન “બહિષ્કાર” તમારી પાસે મેજૂદ છે. સમજી રાખે કે સ્વદેશી એ સ્વરાજની ચાવી છે. દરેક હિંદુસ્તાનના અંગ પર શુદ્ધ ખાદી જોઈએ. દેશમાં ઘરે ઘરે રેટિયા ચાલવા જોઈએ. આર્થિક સ્વરાજ્યને આણવામાં રેટિયાને પ્રયોગ જબ્બર ઉપયોગી છે. માણસ રોજ બે તલા જેટલું કાંતે તે વર્ષ દહાડે અઢાર રતલ જેટલું કંતાવાથી પિતાના પહેરવાનાં કપડાં તેમાંથી પૂરાં પાડી શકે. આમ પિતાને કાયદે અને દેશને લાભ! મિત્ર! પરદેશીઓ દેશમાં પધાર્યા છે તેમાં મુખ્યત્વે વેપારી દૃષ્ટિવાળા છે. તેમને હૈકે દેશની પ્રજા માટે શુભ લાગણી નથી. તેમને તો વેપાર કરી દેશનું ધન લૂંટવું છે અને દેશને તારાજ કરે છે. તેમને સઘળો કાર્યક્રમ દેશના ધંધાને રસકસ હયાં કરી જવા માટે છે. આવી દાનતનું તન્ન કેમ નભાવી લેવાય? પણ એનાં મૂળીયાં બહુ ઉડાં ગયાં છે. પણ એને ઉખેડવાનું જમ્બર બળ દેશના વેપારીઓ બતાવી શકે છે. દેશના વેપારીઓ દેશના ભલા માટે પરદેશી માલને બહિષ્કાર કરશે અને પરદેશીઓ સાથે પિતાને વેપાર-સમ્બન્ધ સંકેલી લેશે કે તે જ ક્ષણે પરદેશી રાજના પથા હાલવા માંડશે. એટલે આ લડતમાં દેશના વેપારીઓએ ખરી બહાદૂરી બતાવવાની છે. તેઓ દેશનું હિત સમજી જઈ પિતાને લેભ સંકેલી લેશે અને વખત ઓળખી સમાચિત ખમી લેશે તે દેશ પર તેમને મોટે ઉપકાર ઉતરશે. આપણુ પર રાજ્ય કરનાર, આપણને ગુલામ કરી રાખનાર, આપણને ધર્મભ્રષ્ટ કરનાર અને દેશને પાયમાલ કરનાર કે શયતાન હોય તે તે પરદેશી કાપડ છે. પરદેશી કાપડને એક એક કકડો શયતાની સામ્રાજયને ડે છે. એ ડે આપણે હાથે કરી આપણા શરીર પર ચઢાવ્યું અને પાયમાલી હરી લીધી! પણ આપણે હવે જાગ્યા છીએ. હવે આપણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268