Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 261
________________ એક સંસ્કારી પત્ર ભર આત્મશ્રદ્ધા, ધર્મનિષ્ઠા અને સિદ્ધાન્ત પૂજાનું સુન્દર ઉદાહરણ રૂઢિરાક્ષસી પર વીરાંગનાએ મેળવેલો વિજય સતી-જીવનનું ઉજવલ સૈન્દર્ય નારી જગતના અન્ધાર જીવનમાં સળગતી ક્રાન્તિ ! ( [મૃત્યુ પછીની રડવા-કુટવા આદિની ભૂખ રૂઢિ સામે એક શ્રાવિકાએ જે સક્રિય વિરોધ બતાવ્યું છે તે સમાજને આદર્શરૂપ નિવડે એવા આશયથી તે શ્રાવિકાને ભાવવાહી પત્ર નીચે રજુ કરું છું. નારી-જીવનના વ્યવહારમાં સિદ્ધાન્તનું કેવી સુન્દર રીતે પિષણ થઈ શકે છે તે આમાંથી મળી રહેશે–ન્યાયવિજય.] શરદી તેમજ દુખાવો વધતાં કલાકોના કલાકો સુધી મેં સતત શેક ચાલુ રાખ્યું. પરંતુ પીડા અને તાવનું પ્રમાણ વધતાં દર્દ ગંભીર બનવા લાગ્યું. રાતદિવસના ઉજાગરા વધી જતાં દદીની વ્યવસ્થા જાળવવાની મારી શક્તિ ઘટશે એમ માની મારા પિતાશ્રી, મામા વગેરેને લાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268