Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 263
________________ ધર્મલાભના મને તે સુન્દર ફળ પ્રાપ્ત થયાં છે. મને આખી જિન્દગીમાં કઈ દિવસ કેઇ જાતની વિરતિ ઉદય આવતી નહોતી અને આજે મને સર્વ વિરતિ ઉદય આવી. મારું ચારિત્રાવરણીય કમ ખપી ગયું. હું તે આમાંથી સાજો થઈ પરબારે મારા ગુરૂના ચરણમાં જવાને શું વગેરે શબ્દ મને કહ્યા અને ખરેખર પોતે જાણે ઉત્કૃષ્ટ પરિણામે દીક્ષા લીધી હોય તેવું વર્તન કરવા લાગ્યા. જિન્દગી દરમ્યાન દાનની દિશામાં પણ પિતાના વિચાર મુજબ ઘણુ પૈસા સખાવતમાં રેપ્યા અને વીલમાં પણ આપ સાહેબના જાણવામાં છે તેવી રીતે એક લાખ રૂપીઆ સાતે ક્ષેત્રમાં રેપવા પિતે પિતાના હસ્તે લખી ફરમાવી ગએલ છે. હું પણ મારું ચાલશે તે તેના ઉત્તમોત્તમ વિચારને જેમ બને તેમ બે-ચાર મહીનામાં અમલ કરી ચેરીટીનું કાર્ય પૂર્ણ કરીશ. મારે માટે પણ તેમણે ઘણીજ સારી વ્યવસ્થા થાય તેવી ગોઠવણ –શ્રાવિકા લીલાવતી દેવીદાસ. ( તા. ૪-૨-૩૨ ને જૈન પત્રમાં પ્રકાશિત) છે જેન શાસ્ત્રમાં અસ્પૃશ્યતાનિષેધ– નન્નીસૂત્રની મલયગિરીય ટીકામાં પૃ૧૭૨ માં જણાવે છે કે "स्पर्शास्पर्शव्यवस्थाया लोके काल्पनिकत्वात् । તથા અવ્યવસ્થા ન પારમાર્થિી x x x” અથ7-“સ્પર્શાસ્પર્શની બાબત લોકમાં કાલ્પનિક છે, લેકેની ને કહપનાથી ઉભી થયેલી છે, વાસ્તવિક નથી. x x x' જૈન કઈ પણ થઈ શકે “ગમગાયા જનાદારયા ! जिणसासणे पवना सव्वे ते बंधवा भणिया" । [ શુભવધનગણિની વર્ધમાનદેશના ] --કઈ પણ દેશમાં પેદા થયેલા અને કેઈ પણ જાતના ખોરાકથી પોષાયલા છતાં જિનશાસનમાં આવતાં બધા બધુ કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268